Author: admin

Ahmedabadના ચાંદખેડાના મારુતિ પ્લાઝામાં ઢોસા ખાધા બાદ બે બાળકી(રાહા અને મિશ્રી)નાં શંકાસ્પદ મોત થવાની ઘટનામાં રોજ નવા નવા ટ્વિસ્ટ આવી રહ્યા છે

ઢોસાના ખીરાથી બે બાળકીના શંકાસ્પદ મોત કેસપત્નીની ડાયરીના પાનાઓમાં ડેથ સિક્રેટ્સદીકરીના જન્મ બાદ પુત્ર માટે શિવ મંદિરની માનતા રાખી હતીપતિ હોસ્પિ.માંથી ડિસ્ચાર્જપૂછપરછ દરમિયાન પિતાનું BP હાઇ થઈ જાય છેઘર કંકાસ…

Local Body Elections 2026: મનપાની ટિકિટ ફાળવણીથી ભાજપમાં કહી ખુશી કહી ગમ! અનેકના પત્તા કપાતા કાર્યકરોમાં ભારે રોષ

અમદાવાદમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને નરોડા વિધાનસભા વિસ્તારમાં ટિકિટ ફાળવણીને લઈને કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પક્ષના શિસ્તબદ્ધ ગણાતા…

Local Body Elections 2026: અમદાવાદ ભાજપમાં દિગ્ગજોના પત્તા કપાયા, જાણો ભાજપ અને કોંગ્રેસે ના ઉમેદવાર

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવતા જ સ્થાનિક રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. પક્ષે આ વખતે કડક હાથે ‘નો રિપીટ થિયરી’ અપનાવીને અનેક મોટા ચહેરાઓને…

Ahmedabad: ચાંદખેડામાં બે બાળકીઓના મોતનો કેસ

ચાંદખેડામાં બે બાળકીઓના મોતનો કેસચાંદખેડા બાળકી મોત કેસપુત્ર પ્રાપ્તિની ઝંખનાએ બે માસૂમોનો ભોગ લીધો?ડાયરી અને બ્લડ રિપોર્ટમાં ચોંકાવનારી વિગતોચાંદખેડામાં બાળકીઓના મોતનો કેસડાયરીએ ખોલ્યું રહસ્યતંત્રની કાર્યવાહી ચાંદખેડામાં બે બાળકીઓના મોતનો કેસ…

ભાજપે અમદાવાદ અને ખેડા સહિત જિલ્લાના ઉમેદવારો જાહેર કર્યા

ગઈકાલે ભાજપે કેટલીક બેઠકોના ઉમેદવારો જાહેર કર્યા હતાં. હવે વધુ યાદી પણ જાહેર કરવામાં આવી છે. જેમાં અમદાવાદ જિલ્લામાં નગર પાલિકાની યાદી જાહેર કરાઈ છે. બીજી તરફ ખેડા જિલ્લા પંચાયત,…

Vadodara: ભરૂચ નેશનલ હાઈવે 48 પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત

વડોદરા-ભરૂચ નેશનલ હાઈવે 48 પર આજે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. કરજણ પાસેથી પસાર થઈ રહેલી એક કાર આગળ જઈ રહેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ચકચાર મચી ગઈ હતી. આ…

ઈડરની દીકરી દિવ્યા સોલંકીએ IGNOUમાં ગોલ્ડ મેડલ મેળવી સાબરકાંઠાનું નામ રોશન કર્યું

ઈડરની દિવ્યા સોલંકીએ ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU) માં ગોલ્ડ મેડલ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ હાંસલ કરી છે. અમદાવાદ ખાતે યોજાયેલા યુનિવર્સિટીના 39મા પદવીદાન સમારોહમાં તેમને આ સન્માન મળ્યું…

માંડવીમાં બેફામ ત્રિપુટીએ નેપાળી યુવકને ઢોર માર મારી જંગાલિયત આચરીઃ પીડિત ગાયબ!

માંડવીના આઝાદ ચોકમાં લુખ્ખાં તત્વો પરપ્રાંતીય યુવકને લાકડી ધોકાથી ઢોર માર મારી રહ્યાં હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ, વીડિયોમાં એક વ્યક્તિ યુવકને પકડી રાખે છે અને બીજો હાથમાં ધોકા…

Ahmedabad સિવિલ હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિ ફરી એકવાર વિવાદોમાં ફસાઈ

અમદાવાદ સિવિલમાં ટેન્ડર કૌભાંડનો આક્ષેપશરતોનો ભંગ કરી માનીતી એજન્સીને લાખોનો કોન્ટ્રાક્ટ અપાયાની ચર્ચાવાહન સિવિલના જ કર્મીના નામે રજિસ્ટર્ડઆરોગ્ય મંત્રી સુધી ફરિયાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિ ફરી એકવાર વિવાદોમાં…

Ahmedabad: ચાંદખેડામાં ઢોસાના ખીરાથી બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં નવો વળાંક

અમદાવાદના ચાંદખેડામાં ઢોસાનું ખીરું ખાધા બાદ બે બાળકીના શંકાસ્પદ મોત અને ત્યાર બાદ તેના માતા-પિતા એવા વિમલ પ્રજાપતિ અને ભાવના પ્રજાપતિની તબિયત ખરાબ થવાની ઘટનામાં નવો વળાંક સામે આવ્યો છે.…

error: Content is protected !!