કપિલ શર્માને કેનેડા સરકાર અને ત્યાંની પોલીસ પર ભરોસો નથી, ભારતમાં સલામત અને મુંબઈ પોલીસ પર ભરોસો
કલાકાર અનેં કોમેડીયન કપીલ શર્માને કેનેડાની સરકાર અનેં ત્યાંની પોલીસ પર બિલકુલ ભરોસો નથી. પરંતુ પોતે ભારતમાં સલામત અનેં મુંબઇ પોલીસ પર પૂરો ભરોસો હોવાનું જણાવ્યું હતું. હાલમાં કેનેડાના વાનકુંવરમાં…