Month: October 2025

સિવિલ હોસ્પિટલમાં 11 મહિનામાં 700 દર્દીઓના કિડનીમાં પથરીની ઓપરેશન વગર લીથોટ્રીપ્સીથી પેઇનલેસ સારવાર

આધુનિક ટેકનોલોજી અને સિવિલના યુરોલોજી વિભાગના ડોક્ટરોની અનુભવી ટીમના સંયુક્ત પ્રયત્નોથી માત્ર ૧૧ મહિનામાં ૭૦૦થી વધુ દર્દીઓની કિડની પથરી ની તકલીફ સફળતાપૂર્વક દૂર કરવામાં આવી છે — તે પણ શસ્ત્રક્રિયા…

અમદાવાદ જિલ્લામાં મતદારયાદી ‘ખાસ સઘન સુધારણા’ (SIR) અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ

કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત કુલ ૧૨ રાજ્યો માટે મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશનું સમય પત્રક જાહેર કર્યું છે. જેને લઈને આજે અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેકટરશ્રી સુજીતકુમારના અધ્યક્ષસ્થાને…

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે ગાંધીનગરમાં સેન્ટ્રલ વિસ્ટા ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યાં

ગાંધીનગરમાં આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને ગાંધીનગર સેન્ટ્રલ વિસ્ટા ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યાં હતા…

રાષ્ટ્રીય એકતા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં યુનિટી માર્ચને પ્રસ્થાન કરાવ્યું, AMC દ્વારા યુનિટી માર્ચ અને એકતા શપથનું આયોજન કરવામાં આવ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ પ્રસંગે ૩૧ ઑક્ટોબર, શુક્રવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આયોજિત ‘સરદાર @૧૫૦ યુનિટી માર્ચ’નું પ્રસ્થાન કરાવ્યું હતુ. ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે…

PM નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે 182 મીટર ઊંચી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આજે, શુક્રવારે, 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના એકતા નગરમાં સ્થિત સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. આ અવસરે, એકતા નગરમાં…

આવતીકાલે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે

આ પ્રસંગે ગણતંત્ર દિવસની તર્જ પર ‘રાષ્ટ્રીય એકતા પરેડ’ યોજાશે, જેમાં BSF, CRPF, CISF સહિત કેન્દ્રીય સશસ્ત્ર દળોની પાંચ અને વિવિધ રાજ્યોના પોલીસ દળોની કુલ ૧૬ માર્ચિંગ ટુકડીઓ પોતાના શૌર્યનું…

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે

દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળોએ છેલ્લા 2 દિવસમાં સરેરાશ 4થી 12 ઈંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. આવતીકાલ સુધીમાં ગુજરાત પર ડીપ ડિપ્રેશન ત્રાટકવાની તૈયારી હોવાથી આ કમોસમી…

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે ડે. કમિશનરને ખખડાવ્યાં

મ્યુનિસિપલ કમિશનરે યોજેલી રીવ્યુ બેઠકમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા શહેરના મુખ્ય કેટલાક રોડ પરથી દબાણો દૂર કરવા સંદર્ભે રોડ પરથી કેટલા દબાણો દૂર કરવામાં આવ્યા, જેને લઈને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને પ્રેઝન્ટેશન…

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ ગેરકાયદે ચાલતી હોવાનો ઘટસ્ફોટ થયો છે

સ્કૂલની પ્રિન્સીપાલ જ ICSE બોર્ડના ચેરમેન હોવાથી શિક્ષણને લાંછન લગાડે એવા મનસ્વિ નિર્ણય લીધા છે. આ સ્કૂલ પાસે હાલના બાંધકામનું બી.યુ.પરમીશન નથી. ધો.૧૧ અને ૧૨ની માન્યતા મેળવવા બોર્ડ સમક્ષ ખોટુ…

માવઠાંથી થયેલા પાક નુકસાનીનું વળતર ચૂકવાશે, કેબિનેટે સર્વેની મંજૂરી આપી; વાઘાણી-સંઘવીને પ્રવક્તા મંત્રીની જવાબદારી સોંપાઈ

મુખ્યમંત્રીના આ નિર્દેશ બાદ મંત્રીઓ મેદાનમાં ઉતરી ખેડૂતોની વચ્ચે પહોંચી તેમની વેદના સાંભળી અને સ્થિતિની સમીક્ષા કરી હતી. આજે મળેલી કેબિનેટની બેઠકમાં સર્વેને મંજૂરી અપાઈ છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી…

error: Content is protected !!