Month: February 2026

શરૂ થઈ ગયું યુદ્ધ, અમેરિકા-ઇઝરાયલે મળીને ઇરાન પર હુમલો કર્યો, ઘણા શહેરોમાં બ્લાસ્ટ

તેહરાન સહિત ઇરાનના ઘણા શહેરોમાં ઘણી જગ્યાએ વિસ્ફોટો સંભળાયા છે. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કેટ્ઝે દેશભરમાં તાત્કાલિક રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે. આ જાહેરાત ત્યારે કરવામાં આવી જ્યારે ઇઝરાયલે ઇરાન…

શ્રીકષ્ટભંજનદેવ દાદાને કેસુડાના ફુલનો દિવ્ય શણગાર કરાયો સાથે સાથે આજે શનિવાર નિમિતે ધાણી, ખજુર અને ડાળિયાનો અન્નકૂટ ધરાવાયો છે

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.28-02-2026ને શનિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ દાદાને કેસુડાના વાઘા ધરાવી દાદાના…

Gandhinagar: ગૌણ સેવા પસંદગી મંડળનો મોટો નિર્ણય, CCE ભરતીમાં નવી 914 જગ્યાઓનો વધારો

ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં વર્ગ- 3 ની સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક સ્તરની જગ્યાઓ માટે CCEની ભરતી પ્રક્રિયામાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં વર્ગ- 3 ની…

બોલિવિયામાં કરન્સીથી ભરેલું પ્લેન ક્રેશ, 15નાં મોત:30 ઘાયલ

બોલિવિયાના અલ આલ્ટો શહેરમાં શનિવારે સવારે (ભારતીય સમય અનુસાર) વાયુસેનાનું હર્ક્યુલસ વિમાન ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનામાં 15 લોકોનાં મોત થયાં, જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. વિમાન દેશની…

આપત્તિ વ્યવસ્થાપન સજ્જતાને મજબૂત કરવા SVPI એરપોર્ટ ખાતે મલ્ટી એજન્સી મોક એક્સરસાઇઝનું આયોજન કરાયું હતું

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) ખાતે કુદરતી આફતો દરમિયાન વિવિધ એજન્સીઓ વચ્ચેની સજ્જતા અને સંકલનની સમીક્ષા કરવા માટે આપત્તિ વ્યવસ્થાપન સંબંધિત ‘મોક એક્સરસાઇઝ’ યોજવામાં આવી હતી. આ કવાયતનું…

આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 અને 12ની પરીક્ષાની શરૂઆત થઈ છે ત્યારે વડોદરાના માંજલપુરમાં આવેલી અંબે સ્કૂલમાં પરીક્ષા આપતી વખતે વિદ્યાર્થિની બેભાન થઈ ગઈ હતી

આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 અને 12ની પરીક્ષાની શરૂઆત થઈ છે. આ વર્ષે ધોરણ 10 અને 12ના કુલ 15.27 લાખ જેટલા વિદ્યાર્થીઓ 1701 સેન્ટર પર પરીક્ષા…

અમદાવાદના નગરદેવી ભદ્રકાળી નગરચર્યાએ નીકળ્યા

અમદાવાદનો આજે સ્થાપના દિવસ છે અને શહેરના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ રહી છે જેમાં નગરદેવી ભદ્રકાળી મંદિરથી યાત્રાનો પ્રારંભ થયો છે અને નગરદેવી ભદ્રકાળીનું પોલીસ વિભાગ દ્વારા સ્વાગત કરાયું છે.…

વડોદરામાં નશામાં ધૂત SRP જવાન કારચાલકે રિક્ષા-કાર,સ્કૂટરને અડફેટે લીધા; લોકોએ ગાડીના કાચ તોડીને બહાર ખેંચીને મેથીપાક ચખાડ્યો

વડોદરામાં પોલીસકર્મીએ નશામાં અકસ્માત સર્જયો હોવાની વાત સામે આવી છે, ONGC નજીક હજીરા પાસે કાર ચાલકે સર્જ્યો અકસ્માત અને કારમાંથી પોલીસ લખેલી પ્લેટ મળી આવી છે. વડોદરા શહેરના પ્રતાપનગર –…

પરીક્ષા સ્થળે પહોંચવા વડોદરામાં પ્રથમવાર QR કોડ સિસ્ટમ; 72 હજાર વિદ્યાર્થીઓને નિર્ધારિત સ્કૂલે સમયસર પહોંચવામાં મદદ કરશે

26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાની છે. જેમાં એસ.એસ.સી (SSC)ના ચાર ઝોન અને એચ.એસ.સી (HSC)ના બે ઝોન, બંને ઝોનમાં થઈને 267 પરીક્ષા કેન્દ્રો પર 72,000 કરતા…

સુરતમાં એક જ પરિવારના 4 સભ્યોએ આપઘાત કર્યો છે જેમાં 3ના મોત થયા; બીજી દીકરીનો સદનસીબે બચાવ

સુરતમાં ફરી સામૂહિક આપઘાતની ઘટના બની છે, જેમાં એક જ પરિવારના 4 સભ્યોએ આપઘાત કર્યો છે જેમાં 3ના મોત થયા છે અને એક દીકરીનો બચાવ થયો છે. https://www.instagram.com/reel/DVLADU3k1Hm/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== સુરતમાં પરિવારે…

error: Content is protected !!