Category: Business

New Delhi: રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં, લોન મોંઘી નહીં થાય

ભારતીય રિઝર્વ બેંક (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠકના નિષ્કર્ષો જાહેર કરવામાં આવ્યા છે. રિઝર્વ બેંકના ગવર્નરે જાહેરાત કરી છે કે આ વખતે પણ રેપો રેટ (Repo Rate)…

ગુજરાતની વેપારી સંસ્થાએ યુદ્ધમાં ફસાયેલા માટે હેલ્પ ડેસ્ક શરૂ કર્યું; બિઝનેસમેન સહિત 6 લોકો સુરક્ષિત અમદાવાદ પાછા ફર્યા

ઇરાન અને ઇઝરાયલ-અમેરિકા વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધના કારણે UAE, સાઉદી અરેબિયા, ઓમાન અને કતાર જેવા ખાડી દેશોમાં ફસાયેલા લોકોની મદદ માટે વિવિધ સામાજિક સંસ્થાઓની સાથોસાથ વેપારી સંસ્થાઓ પણ આગળ આવી…

Gujarat Budget 2026: નાણામંત્રી કનુ દેસાઈ પાંચમીવાર રૂ. 4,08,053 કરોડનું વિક્રમી બજેટ રજૂ કર્યું

ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા સત્રના ત્રીજા દિવસે 18 ફેબ્રુઆરી નાણામંત્રી કનુ દેસાઈ વર્ષ 2026-2027નું બજેટ રજૂ કરી રહ્યા છે. વિધાનસભા ગૃહમાં પશ્નોત્તરી કાળની શરૂઆતથી જ ગરમાગરમી જોવા મળી હતી. અધ્યક્ષે…

ભારત બંધ, નવા લેબર કોડ સામે બેંકકર્મચારીઓ રોડ પર ઉતર્યા

ભારત બંધ, નવા લેબર કોડ સામે બેંકકર્મચારીઓ રોડ પર ઉતર્યાકહ્યું-માલિકોને ‘હાયર એન્ડ ફાયર’ની નીતિ મળી જશેસરકાર ગ્રેચ્યુઈટીના નામે કોન્ટ્રાક્ટ પ્રથાને પ્રોત્સાહન આપે છે, કાયમી નોકરી આપોચાર નવા લેબર કોડ કર્મચારીઓના…

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકો માટે વર્ષ 2026ની શરૂઆત સારા સમાચાર સાથે થઈ છે

ઔદ્યોગિક શ્રમિકો માટેના ગ્રાહક ભાવ સૂચકાંક (AICPI-IW) ના ડિસેમ્બરના આંકડા જાહેર થયા બાદ હવે મોંઘવારી ભથ્થા (DA) માં વધારો થવો નિશ્ચિત જણાઈ રહ્યો છે. મોંઘવારી ભથ્થું (DA) વધીને 60% થશે8માં…

કેન્દ્ર સરકારે 2026-27નું 53.5 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટ અગાઉના વર્ષની તુલનાએ 5.5 ટકા વધારે છે

સરકારે ગયા વર્ષે 15.58 લાખ કરોડ રૂપિયાની લોન લીધી હતી. 2030 સુધીમાં દેવુ ઘટાડીને જીડીપીના 50 ટકા સુધી લવાશે. સરકારને 2026-27માં 44 લાખ કરોડથી પણ વધુ રકમની આવકની આશા છે.…

ગાંધીનગર મહાત્મા મંદિરમાં મોદી અને મર્ઝ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી, જેમાં વેપાર-રોકાણ મુદ્દે ચર્ચા થઈ

વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલરે આજે અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત કરી હતી. ત્યાર બાદ તેમણે રીવરફ્રન્ટ ખાતે આંતર રાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યાંથી બંને નેતાઓ ગાંધીનગરમાં મહાત્મા મંદિર…

ગુજરાતના 31 જિલ્લામાં ‘સશક્ત નારી મેળા’ દ્વારા રૂ. 4 કરોડથી વધુ કિંમતના સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ કરાયું

સ્વદેશીની સાથે મહિલા સશક્તીકરણને ઉજાગર કરતા ‘સશક્ત નારી મેળા’ ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળીયાના નેતૃત્વમાં ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરવા ગુજરાતના ૩૧ જિલ્લાઓમાં તાજેતરમાં આયોજિત સશક્ત નારી મેળાએ સ્વદેશીની સાથેસાથે…

અમદાવાદ ખાતે વગર પરવાને ચાલતા દવાના ધંધાનો પર્દાફાશ

અમદાવાદ ખાતે વગર પરવાને દવાના વેચાણ અર્થે સંગ્રહ કરવામાં આવેલ આશરે રૂ. ૪૦ લાખથી વધુની કિંમતની દવાઓ જપ્ત કરવામાં આવી છે. આ અંગે વધુ વિગતો આપતા ખોરાક અને ઔષધ નિયમન…

PM મોદી 11 અને 12 જાન્યુઆરીએ ગુજરાતના મહેમાન બનશે

PM મોદી 11 અને 12 જાન્યુઆરીએ ગુજરાતના મહેમાન બનશે. 11મી તારીખે રાજકોટમાં રોડ શો યોજી સૌરાષ્ટ્ર-કચ્છ રીજનલ વાઈબ્રન્ટ સમિટનો પ્રારંભ કરાવશે. ત્યાર બાદ 12મી જાન્યુઆરીએ અમદાવાદમાં આયોજિત કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ…

error: Content is protected !!