Ahmedabad: સોનાની પેસ્ટ બનાવી કેપ્સ્યુલ શરીરમાં સંતાડી હતી, 83 લાખનું સોનું જપ્ત
અમદાવાદના એરપોર્ટ પર કુઆલાલમ્પુરથી આવેલી એક મહિલા મુસાફર પાસેથી કસ્ટમ્સ વિભાગે અંદાજે 83 લાખ રૂપિયાની કિંમતનું સોનું ઝડપી પાડ્યું છે. મળતી માહિતી મુજબ, મહિલા મુસાફરની હિલચાલ શંકાસ્પદ જણાતા કસ્ટમ્સના અધિકારીઓએ…