Category: Social Media

Live: સાળંગપુરધામમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી; 8 કિલોના સુવર્ણ વાઘામાં દાદાના મનમોહક દર્શન

આજના પાવન અવસરે દાદાને 8 કિલો શુદ્ધ સોનામાંથી બનેલા નૂતન સુવર્ણ વાઘા પહેરાવવામાં આવ્યા છે, જેનું દર્શન કરવા ભક્તોની ભારે ભીડ ઉમટી છે. https://www.instagram.com/reel/DWnYaFgE6Sf/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત પ્રસિદ્ધ…

અમદાવાદના Komo by Kaffaની ગાર્લિક બ્રેડમાંથી મરેલી માખી નીકળી

અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલું Komo by Kaffa ખૂબ ફેમસ કાફે છે અને સેલિબ્રિટીથી લઈ એક હાઈફાઈ વર્ગ કહેવાય તે લોકો આ કાફેમાં આવે છે અને તેમાં ગાર્લિક બ્રેડમાંથી…

અમદાવાદની ગવર્નમેન્ટ પોલિટેકનિકના વિદ્યાર્થીઓએ SSIP 2.0 યોજના હેઠળ ₹22 લાખના અનુદાનથી ટેક્નોલોજી ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જી

અમદાવાદની ગવર્નમેન્ટ પોલિટેકનિકના વિદ્યાર્થીઓએ SSIP 2.0 યોજના હેઠળ ₹22 લાખના અનુદાનથી ટેક્નોલોજી ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જી છે. અહીંના યુવા એન્જિનિયરોએ વિદેશી નિર્ભરતા ઘટાડવા સ્વદેશી ડ્રોન સિસ્ટમ અને માનસિક સ્વાસ્થ્ય માટે…

નવી દિલ્હી: “નરેન્દ્ર ભી ગાયબ, સિલિન્ડર ભી ગાયબ”:LPG સિલિન્ડર મામલે વિપક્ષનો વિરોધ

ગુરુવારે લોકસભામાં દેશમાં LPG સિલિન્ડરની અછત મામલે વિપક્ષના સાંસદોએ ભારે હોબાળો મચાવ્યો હતો. સવારે 11 વાગ્યે કાર્યવાહી શરૂ થતાં જ સાંસદોએ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. સ્પીકર ઓમ બિરલાએ સાંસદોને…

T20 વર્લ્ડ કપની યાદગાર મોમેન્ટ્સ:અર્શદીપ-મિચેલ મેદાનમાં બાખડ્યા, સુનીલ ગાવસ્કરનો જીત પછી ડાન્સ; જુઓ

T20 વર્લ્ડ કપ 2026 ઘણી યાદગાર પળો સાથે સમાપ્ત થયો. અમદાવાદના સ્ટેડિયમમાં ભારતે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવી ત્રીજી વખત ખિતાબ પોતાના નામે કર્યો. ચેમ્પિયન બન્યા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે…

કચ્છ: LED, સોલાર સિસ્ટમ, પૌષ્ટિક ભોજન સાથે ભણતર!

કચ્છના રણમાં અગરિયા મીઠાના કામદારોના બાળકોને શિક્ષણ આપતી મોબાઇલ શાળાઓ કચ્છના રણની કાળઝાળ ગરમી અને સફેદ ક્ષિતિજો વચ્ચે હવે અગરિયાનાં બાળકોના ભવિષ્યની નવી લિપિ કંડારાઈ રહી છે. ગુજરાત સરકારની ‘મોબાઈલ…

ઇઝરાયલનો પેલેસ્ટિનિયન રેફ્યુજી કેમ્પ પર હુમલો; યુદ્ધને 100 કલાક પૂરા થવા પર USએ વીડિયો જાહેર કર્યો

અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ છે. આ દરમિયાન ઇઝરાયલે લેબનોનના ત્રિપોલી શહેરમાં આવેલા પેલેસ્ટિનિયન શરણાર્થી કેમ્પ પર હુમલો કર્યો છે. રિપોર્ટ અનુસાર, આ હુમલો બેદ્દાવી રેફ્યુજી કેમ્પમાં થયો…

શરૂ થઈ ગયું યુદ્ધ, અમેરિકા-ઇઝરાયલે મળીને ઇરાન પર હુમલો કર્યો, ઘણા શહેરોમાં બ્લાસ્ટ

તેહરાન સહિત ઇરાનના ઘણા શહેરોમાં ઘણી જગ્યાએ વિસ્ફોટો સંભળાયા છે. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કેટ્ઝે દેશભરમાં તાત્કાલિક રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે. આ જાહેરાત ત્યારે કરવામાં આવી જ્યારે ઇઝરાયલે ઇરાન…

બોલિવિયામાં કરન્સીથી ભરેલું પ્લેન ક્રેશ, 15નાં મોત:30 ઘાયલ

બોલિવિયાના અલ આલ્ટો શહેરમાં શનિવારે સવારે (ભારતીય સમય અનુસાર) વાયુસેનાનું હર્ક્યુલસ વિમાન ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનામાં 15 લોકોનાં મોત થયાં, જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. વિમાન દેશની…

અમૃતસર: વરરાજાએ બેગમાંથી બંડલો કાઢીને દુલ્હન પર કરોડોની નોટો ઉડાવી, VIDEO વાઇરલ

તરનતારન જિલ્લાના પટ્ટી વિસ્તારમાં એક NRIના લગ્ન પંજાબમાં ચર્ચાનો વિષય બન્યા. લગ્ન સમારોહના કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેમાં દેખાઈ રહ્યું છે કે વરરાજા પોતાની દુલ્હન પર નોટોનો વરસાદ કરી…

error: Content is protected !!