અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી! Video
Views: 129
1 0

Read Time:1 Minute, 29 Second

સિવિલ હોસ્પિટલમાં જવાબદારી ભૂલ્યા ડૉક્ટર, સારવાને બદલે કામમાં જ વ્યસ્ત રહ્યા

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે, જ્યાં ડૉક્ટરે પોતાની જવાબદારી ભૂલીને દર્દીને સારવાર આપવાનો ઇન્કાર કર્યો હોવાનો ફરીયાદીનો દાવો છે.

હરિશ ચાવડા નામના વ્યક્તિ પોતાની દીકરીને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ લઇને ગયા હતા, પરંતુ તેમનો પરિવાર જણાવે છે કે ડૉક્ટર પોતાના કામમાં વ્યસ્ત રહ્યા અને દર્દી અથવા તેના પિતાને યોગ્ય જવાબ આપવાનું પણ જરૂરી નહીં સમજ્યું.

પરિવારના દાવા અનુસાર, મહિલા ડૉક્ટરે હાથ ચાલાકી પણ કરી હોવાની ઘટના બની હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે, આ ઘટનાથી દર્દીના પરિવારમાં હોસ્પિટલ તંત્ર સામે સખત નારાજગી છે.

હાલ અત્યાર સુધી હોસ્પિટલ અથવા આરોગ્ય વિભાગ તરફથી કોઈ અધિકૃત નિવેદન મળ્યું નથી. હાલ આ મામલે તપાસની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

https://www.instagram.com/reel/DQTWxmVitg3/?utm_source=ig_web_copy_link

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!