આજે રમજાન ઈદના તહેવારના દિવસે અમદાવાદમાં AIMIM પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા શહેરની જુમ્મા મસ્જિદ બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું
Views: 192
0 0

Read Time:1 Minute, 21 Second

AIMIM પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા બેનરો દર્શાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. UCC હટાવો દેશ બચાવો, UCC રદ કરો જેવા સૂત્રો લખીને બેનરો દર્શાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. પોલીસ પરવાનગી વિના વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.જેને લઇને પોલીસ દ્વારા તમામ લોકોની અટકાયત કરીને લઈ જવામાં આવ્યા હતા. એક પ્રદર્શનકારીએ કહ્યું કે, આ બિલ લિવ-ઇનને પ્રોત્સાહન આપે છે.

વિરોધ પ્રદર્શન કરવા માટે આવેલી મહિલાએ જણાવ્યું હતું કે અમે આજે UCCનો વિરોધ કરવા માટે ભેગા થયા છીએ અમારી શરિયત કહેતી નથી. UCC રદ કરવાની સરકારને અમે માંગ કરીએ છીએ. ઉત્તરાખંડમાં UCCનો વિરોધ નથી કરવામાં આવ્યો, પરંતુ અમે ગુજરાતમાં રહીએ છીએ એટલે અમે અહીંયા ગુજરાતમાં તેનો વિરોધ કરીશું તેમ કહ્યું હતું. દેશની સંસ્કૃતિની વિરુદ્ધ છે. UCC નાબુદ થવું જોઈએ એવી માંગ કરવામાં આવી હતી.

https://www.instagram.com/reel/DWIuqpsk6yP/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!