રેસ્ટોરેન્ટની ચાલાકીનો યુવતીએ કર્યો પર્દાફાશ,જુઓ Video
Views: 397
1 0

Read Time:1 Minute, 43 Second

સોશિયલ મીડિયા પર હાલ એક યુવતીનો વીડિયો ખાસ વાયરલ થયો છે, આ યુવતીએ રેસ્ટોરેન્ટમાં દાળ ફ્રાયનો ઓર્ડર આપ્યો, તેમના ઓર્ડર પ્રમાણે મોટી ડોલમાં દાળફ્રાય આવે છે,તેને આ શંકા જતા તે ચમચીની મદદથી ડોલની ઊંડાઈ તપાસે છે અને પછી ચમચીને દાળમાં નાખીને જુએ છે. આશ્ચર્યની વાત એ છે કે ડોલ જેટલી મોટી દેખાતી હતી, તેમાં દાળનું પ્રમાણ ખૂબ જ ઓછું હતું! આ વીડિયોમાં યુવતીએ રેસ્ટોરન્ટની આ ચાલાકીનો પર્દાફાશ કર્યો.

https://www.instagram.com/reel/DM1uiglB2SJ/?utm_source=ig_web_copy_link

આ વીડિયો સ્પષ્ટ દર્શાવે છે કે કેટલીક રેસ્ટોરન્ટ ગ્રાહકોને મોટા વાસણોમાં ઓછું ખાવાનું પીરસીને છેતરપિંડીનો પ્રયાસ કરે છે. બહારથી ડોલ મોટી દેખાય, પરંતુ અંદર ખોરાકનું પ્રમાણ નજીવું હોય. આવી ચાલાકીઓ ગ્રાહકોના વિશ્વાસને ઠેસ પહોંચાડે છે. આ વીડિયો જોયા પછી તમે પણ વિચારશો કે રેસ્ટોરન્ટમાં જમતા પહેલાં બે વાર ચેક કરવું જરૂરી છે!આ વાયરલ વીડિયો રેસ્ટોરન્ટની સેવા અને ગ્રાહકોના અનુભવ પર એક મોટો સવાલ ઉભો કરે છે. જો તમે પણ આવી ઘટનાનો સામનો કર્યો હોય, તો સાવધાન રહો અને જરૂરી હોય તો આવી બાબતોનો પર્દાફાશ કરો!

https://www.instagram.com/reel/DM1uiglB2SJ/?utm_source=ig_web_copy_link

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!