Views: 207
0 0

Read Time:1 Minute, 27 Second

ભાદરવી પૂનમ મહાકુંભનો આજે બીજો દિવસ છે. રંગે ચંગે યોજાતો આ મહાકુંભમાં ભક્તોનો ભારી ધસારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી 4 લાખ આસપાસ માઇભક્તોએ માતાજીના દર્શન કર્યા છે. બોલ મારી અંબે, જય જય અંબે થી સમગ્ર અંબાજી ગુંજી ઉઠ્યું છે.દૂર દૂર થી ભક્તો પગપાળા સંઘો લઈને માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે. ભક્તો મા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ભાદરવી પૂનમ મહાકુંભનો આજે બીજો દિવસ છે. રંગે ચંગે યોજાતો આ મહાકુંભમાં ભક્તોનો ભારી ધસારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી 4 લાખ આસપાસ માઇભક્તોએ માતાજીના દર્શન કર્યા છે.

અંબાજીના તમામ માર્ગો થી મોટી સંખ્યામાં પગપાળા સંઘો અંબાજી તરફ આગળ વધી રહ્યા છે. અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે. મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં ભક્તો માટે 20 જેટલા પ્રસાદના કાઉન્ટર ઊભા કરવામાં આવ્યા છે. અંબાજીમાં દર વર્ષે ભાદરવી પૂનમનો મેળો યોજય છે. લાખોની સંખ્યામાં અહીં લોકો દર્શન કરવા પહોંચે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!