શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ડ્રાયફ્રૂટનો અન્નકૂટ ધરાવાયો
Views: 253
1 0

Read Time:1 Minute, 15 Second

સાળંગપુરધામ સ્થિત સુપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પૂજ્ય શાસ્ત્રી સ્વામી
શ્રી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા. 30-08-2025,
શનિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય શણગારથી સજાવવામાં આવ્યા હતા.વિવિધ પ્રકારના સૂકા
મેવા -ડ્રાયફ્રૂટનો અન્નકૂટ ધરાવામાં આવ્યો હતો.

સવારે મંગળા આરતી 5:30 કલાકે તેમજ 7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ, સવારે 8:00 કલાકે શ્રીહરિ મંદિરમાં ગણપતિદાદાનું પૂજન -અર્ચન-આરતી કરવામાં આવી હતી. આજે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને બદામ, પિસ્તા, અંજીર, કાજુ અને અન્ય વિવિધ પ્રકારના સૂકા મેવા -ડ્રાયફ્રૂટનો અન્નકૂટ ધરાવામાં આવ્યો હતો. આ અન્નકૂટ દર્શન અનેક ભક્તોએ કરી ધન્યતા અનુભવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!