Read Time:30 Second
રાજ્યના ગૃહવિભાગે પોલીસ બેડામાં મોટો ફેરફાર કરતાં એકસાથે 118 PSIની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. DGP વિકાસ સહાય દ્વારા વિવિધ જિલ્લાના અલગ-અલગ પોલીસ મથકમાં ફરજ બતાવતા 182 પોલીસ સબ ઈન્સ્પેકટરની આતંરિક બદલીના આદેશ કરવામાં આવ્યો છે.
એકસાથે 118 PSIની બદલી કરાઈ, જાણો કોને ક્યાં મુકાયા; વાંચો લિસ્ટ
