Read Time:45 Second
મુખ્યમંત્રીએ એક કોમન મેનની જેમ પોતે માર્કેટમાં જઈને ઉત્સાહપૂર્વક ખરીદી કરી.
સ્થાનિક વિક્રેતાઓ પાસેથી દીવડા સહિત જુદી જુદી વસ્તુઓની ખરીદી કરીને સ્વદેશી અને ‘વોકલ ફોર લોકલ’ નો પ્રચાર કર્યો.
ફેરિયાઓ સાથે વાતચીત કરીને મુખ્યમંત્રીએ તેમને દિવાળીની શુભકામનાઓ પાઠવી.
મુખ્યમંત્રીની સાદગીથી સ્થાનિક લોકો થયા પ્રભાવિત. CM એટલે “કોમન મેન” એ ઉક્તિને ભૂપેન્દ્રભાઈએ ફરી એકવાર પોતાની સાદગીથી સાબિત કરી.
