સાયબર ક્રાઈમના કેસની તપાસમાં સમયસર વિગતો નહીં આપતી બેંકોને નોટીસ અપાશે
Views: 72
1 0

Read Time:1 Minute, 36 Second

તાજેતરમાં જ ગાંધીનગર ખાતે યોજાયેલી સ્ટેટ બેંકર્સ લેવલની એક બેઠકમાં નાયબ મુખ્યમંત્રીએ બેંકના મેનેજરોને અપીલ કરી હતી.

નાયબ મુખ્યમંત્રીએઆજે તમામ જિલ્લાના પોલીસ વડા અને શહેર પોલીસ કમિશનર સાથે એક વીડિયો કોન્ફરન્સ કરી બેઠક યોજી હતી.

તાજેતરમાં જ ગાંધીનગર ખાતે યોજાયેલી સ્ટેટ બેંકર્સ લેવલની એક બેઠકમાં નાયબ મુખ્યમંત્રીએ બેંકના મેનેજરોને અપીલ કરી હતી. તેમણે આજે તમામ જિલ્લાના પોલીસ વડા અને શહેર પોલીસ કમિશનર સાથે એક વીડિયો કોન્ફરન્સ કરી બેઠક યોજી હતી. જેમાં તમામ SP અને શહેર પોલીસ કમિશનરોને સાયબર ક્રાઈમને લઈને કેટલાક નિર્દેષ આપ્યા હતાં.

નાયબ મુખ્યમંત્રીએ પોલીસને સાયબર ક્રાઈમના કેસમાં બેંકમાંથી વિગતો નહીં મળતી હોવાની ચર્ચા કરી હતી. જેથી બેંકના જનરલ મેનેજર સાથે બેઠક કરવા સૂચના આપવામાં આવી હતી. અનેક કેસમાં બેથી ત્રણ મહિના સુધી બેંક દ્વારા પોલીસને તપાસ માટે વિગતો આપવામાં આવતી નથી તેવી બેઠકમાં ચર્ચા કરાઈ હતી. જેથી નાયબ મુખ્યમંત્રીએ પોલીસને સૂચના આપી હતી. હવે સમયસર વિગતો નહીં આપનાર બેંકોને નોટીસ આપવાની સૂચના આપવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!