અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલ આસારામના મોટેરા આશ્રમને લઈ મોટા સમાચાર આવ્યા
Views: 99
0 0

Read Time:1 Minute, 56 Second

500 કરોડની જમીન પર બનેલા આશ્રમ પર બૂલડોઝર ફરી વળશે
45,000 ચો.મીથી વધુ જમીન પાછી લેવા હાઇકોર્ટની મંજૂરી
કોમનવેલ્થ-ઓલમ્પિકને લઈને ડેવલપ કરાશે
આસારામના સાબરમતી મોટેરા આશ્રમને લઈ મોટા સમાચાર
45000 ચો.મી જગ્યા લેવા હાઇકોર્ટની રાજય સરકારને લીલીઝંડી
આસારામ પાસેથી 45,000 ચોરસ મીટર જગ્યા લેવા હાઇકોર્ટની લીલીઝંડી
સ્પોર્ટ્સ સંકુલ માટે ખાલી થશે જમીન

આશ્રમની 45000 ચો.મી જગ્યા લેવા હાઇકોર્ટની લીલીઝંડી અને આશ્રમની જમીન પરત લેવા રાજ્ય સરકારને મંજૂરી આપી છે, કોમનવેલ્થ પહેલા અધ્યતન સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ બનશે અને સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ બનાવવા સરકાર જમીન લેશે ઉપયોગમાં અને 30થી વધુ ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવશે.

આ મામલે તંત્ર દ્વારા છ મહિના અગાઉ જ આશ્રમને નોટિસ ફટકારવામાં આવી હતી. આ નોટિસના જવાબમાં આશ્રમ દ્વારા ચાર મહિના પહેલા ગેરકાયદે બાંધકામોને કાયદેસર કરાવવા માટે ઇમ્પેક્ટ ફીની અરજી કરવામાં આવી હતી, જેને સત્તાધિશોએ રિજેક્ટ કરી દીધી છે. હાલમાં આશ્રમ દ્વારા આ મામલે ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ (GUDA)માં અરજી કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ, એકવાર ગુડા (GUDA) તરફથી અંતિમ નિર્ણય આવી જાય, ત્યારબાદ તમામ 32 ગેરકાયદે એકમોને તોડી પાડવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!