અમદાવાદમાં ગોગો સ્મોકિંગ કોનને લઇ વટવા પોલીસની કાર્યવાહી
Views: 125
0 0

Read Time:1 Minute, 38 Second

અમદાવાદમાં ગોગો સ્મોકિંગ કોનને લઇ વટવા પોલીસની કાર્યવાહી, 9 લાખથી વધુના મુદ્દામાલ સાથે એકની ધરપકડ

અમદાવાદમાં ગોગો સ્મોકિંગ કોનને લઇ કાર્યવાહી કરવામાં આવી છે જેમા રોલિંગ સ્ટ્રીપના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, રઘુવીર પ્લેટેનિયમ એસ્ટેટમાં વટવા પોલીસે દરોડા પાડયા હતા.

વટવા સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઈન્સ એ.બી.ગંધા તથા સર્વેલન્સ સ્કોડના માણસો પેટ્રોલીંગમા હતા તે વખતે આધારભુત બાતમી હકીકત આધારે વટવા રઘુવીર પ્લેટીનીયમ એસ્ટેટમાં બ્લોક નંબર – યુ માં શેડ નં.૩ ના ગોડાઉનમાંથી અલગ અલગ કંપનીના રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન, પરફેકટ રોલનું ગે.કા ગોડાઉન ઝડપી એક આરોપીને અટક કરી વટવા પો.સ્ટે ગુ.ર.નં-૧૧૧૯૧૦૩૮૨૬૧૦૦/૨૦૨૬ ધી ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ જાહેરનામા ભંગનો કેસ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

01-અલગ અલગ કંપનીના રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન કુલ્લે નંગ-૧,૩૦,૮૨૦ જેની કુલ્લે ૦૯,૯૨,૪૦૦/- ના મતાનો મુદામાલ

02- અતુલ સ/ઓફ નરેંદ્રભાઈ જાતે ચૌહાણ ઉ.વ-૩૩ ધંધો-વેપાર રહે-જી/૧ સરોવર એપાર્ટમેંટ, ઉત્તમનગર, મણીનગર અમદાવાદ શહેર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!