Ahmedabad: રખિયાલમાં પશુનું માથું મળતા ટોળેટોળા એકઠા થયાં, પોલીસનો કાફલો ઘટનાસ્થળે
Views: 78
1 0

Read Time:1 Minute, 4 Second

અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાં ગુજરાત બોટલિંગ ચાર રસ્તા પાસે પશુ જેવું કોઈ માથું મળી આવતા લોકોના ટોળેટોળા એકઠા થયા છે. રોડ પર લોકોએ એકઠા થઈ હોબાળો કર્યો હતો. જેના પગલે બાપુનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. પોલીસ દ્વારા લોકોને સમજાવવાનો પ્રયાસ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

મળતી માહિતી મુજબ શહેરના રખિયાલ વિસ્તારમાં રોડની વચ્ચે ડિવાઇડર ઉપર કોઈ અજાણી વ્યક્તિ પશુનું માથું નાખીને જતો રહ્યો હતો. સ્થાનિક લોકોને જાણ થતા મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચી ગયા હતા. જાહેર રોડ ઉપર પશુનું માથું કાપીને નાખી દેવામાં આવ્યું છે. જેના કારણે લોકોમાં રોષ ફેલાયો છે. પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!