Author: admin

વડાપ્રધાન મોદીએ રીવરફ્રન્ટ પર ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યો, બંને નેતાઓએ પતંગ ચગાવ્યો

મોદી-ફ્રેડરિક મર્ઝ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પહોંચ્યા, CMએ સ્વાગત કર્યુંજર્મન ચાન્સેલર-PM મોદીની સાબરમતી આશ્રમની મુલાકાત બાદ ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભજર્મન ચાન્સેલરને શહેરની વિરાસતને સમજાવી50 દેશોના 135 પતંગબાજો મહોત્સવમાં જોડાયાબંને નેતા વર્લ્ડ…

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદી તથા જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝએ અમદાવાદના સાબરમતી નદીના તટે ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી

વડાપ્રધાનશ્રી અને જર્મનીના ચાન્સેલરશ્રીએ આશ્રમ માં ગાંધીજીના નિવાસસ્થાન હૃદય કુંજની પણ મુલાકાત લઈ રેંટિયો કાતવાની પ્રક્રિયાને નિહાળી હતી. ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન ગાંધીજીના સાદગીપૂર્ણ જીવન, આત્મનિર્ભરતાના સંદેશ તેમજ સત્ય અને…

વડાપ્રધાન મોદીએ હાથમાં ડમરૂ લઈને શૌર્ય યાત્રાનો પ્રારંભ કરાવ્યો, હર હર મહાદેવના નાદથી પ્રભાસ પાટણ ગુંજી ઉઠ્યું

https://youtu.be/cx15IyHnMXE વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે સોમનાથમાં 108 અશ્વો સાથે શંખ સર્કલથી વીર હમીરજી ગોહિલની પ્રતિમા સુધીની શૌર્ય યાત્રાનો વડાપ્રધાન મોદીએ પ્રારંભ કરાવ્યો છે. વડાપ્રધાન મોદીના…

વાવ-થરાદ પંથકમાં જામી ભવ્ય લોક ડાયરાની રમઝટ, સુપરસ્ટાર સોનુ સૂદ બન્યા મહેમાન

ફિલ્મ જગતના સુપરસ્ટાર અને ગરીબોના બેલી ગણાતા સોનુ સૂદ ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સોનુ સૂદને નિહાળવા માટે સમગ્ર પંથકમાંથી હજારોની મેદની ઉમટી પડી હતી. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર…

ઉત્તરાયણ પર્વમાં ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે રાજ્યભરમાં તા. ૧૦ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન યોજાશે

‘કરૂણા અભિયાન’ : પક્ષીઓ માટે એક કરૂણાસભર પહેલ ઉત્તરાયણ પર્વમાં ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે રાજ્યભરમાં તા. ૧૦ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન યોજાશે ‘કરૂણા અભિયાન’:વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન…

ગાંધીનગર: જેનબકર્ટે ગુજરાતમાં ભારતની પ્રથમ વ્યાપક 10 પ્રકારની કેન્સર સ્ક્રીનીંગ વાનની શરૂઆત કરી

ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદઘાટિત એક મહત્વપૂર્ણ પહેલ રૂપે, જેનબર્ક્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે પરિકલ્પિત અને દાનમાં આપેલી ‘જેનબર્ક્ટ આશા વાન’ (વ્હીલ્સ પર આશાનું પ્રતીક) ભારતની સૌ પ્રથમ અદ્યતન…

સોમનાથ: પૃથ્વીના તેજપૂંજ સમાન ‘કૈલાસ મહામેરૂ પ્રાસાદ’નો ઇતિહાસ અને સ્થાપત્ય વૈભવ

“સોમનાથ માત્ર દેવાલય નથી, તે પ્રભાસક્ષેત્ર છે.” સ્કંદપુરાણના પ્રભાસખંડ મુજબ, જંબુદ્વીપના નવ ભાગોમાં ભારતવર્ષ અને ભારતવર્ષના નવમા ભાગ સમાન સૌરાષ્ટ્રનું રત્ન એટલે પ્રભાસ. આ પવિત્ર ભૂમિ પર બિરાજતા પ્રથમ જ્યોતિર્લિંગ…

ગૂગલ ઉપર જ્ઞાન પીપાસુઓ સર્ચ કરી રહ્યા છે ‘સોમનાથ: ધ શ્રાઇન ઈટર્નલ‘ પુસ્તક

આતતાયી મહંમદ ગઝનીના સોમનાથ મંદિર પર કરવામાં આવેલા હુમલા ને 1000 વર્ષ પુરા થવામાં આવ્યા છે. આ વિદેશી આક્રમણખોર દ્વારા થયેલો હુમલો ભારતની અસ્મિતા ઉપર કુઠરાઘાત સામાન હતો. આ એક…

ચિન્મય મિશન મુંબઈએ ચિન્મય ચળવળના 75 વર્ષ પૂરા થવા પર ભવ્ય ઉજવણીની જાહેરાત કરી

મુંબઈ: — પૂજ્ય ગુરુદેવ સ્વામી ચિન્મયાનંદ દ્વારા સ્થાપિત વૈશ્વિક ચિન્મય ચળવળનો અભિન્ન ભાગ, ચિન્મય મિશન મુંબઈ, શાશ્વત વેદાંતિક જ્ઞાનથી માનવતાને પ્રેરણા આપતા 75 વર્ષ ઉજવવા માટે વર્ષભરના ઐતિહાસિક ઉજવણીની જાહેરાત…

મુંબઈ: ભારતીય સિનેમા માટે ઐતિહાસિક પહેલ: ઇન્ડિયન નેશનલ સિને એકેડેમી (INCA) એક સંપૂર્ણ ભારતીય સંસ્થા બની!

ભારતીય સિનેમાના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. મુંબઈમાં આયોજિત એક ભવ્ય સમારોહમાં ઇન્ડિયન નેશનલ સિને એકેડેમી (INCA) ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. આ સંસ્થા દેશભરના તમામ ફિલ્મ ઉદ્યોગોને…

error: Content is protected !!