સાબરમતી જેલની સુરક્ષામાં ગાબડું, કુખ્યાત ગેંગસ્ટરની બેરેકમાંથી આઈફોન મળતા ખળભળાટ
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ, જે રાજ્યની સૌથી સુરક્ષિત જેલ ગણાય છે, ત્યાં ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા થયા છે. જેલ પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવેલા આકસ્મિક સર્ચ…