Author: admin

Gandhinagar: Gift Cityમાં Indian AI રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરાશે, પહેલી જાન્યુઆરીથી કાર્યરત થશે

વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશમાં AI સેક્ટરના સેક્ટરમાં રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ વધુ સંગીન બનાવીને રાષ્ટ્રીય સ્તરે AI ઇકોસિસ્ટમને ગતિ આપવાની પહેલ 2026ના વર્ષના પ્રારંભે ગુજરાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં કરી છે.મુખ્યમંત્રીએ…

AMC દ્વારા અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર 1 જાન્યુઆરીના રોજ સવારથી ફ્લાવર શો યોજાશે

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર 1 જાન્યુઆરીના રોજ સવારથી ફ્લાવર શો યોજાવવાનો છે. QR કોડ સ્કેન કરો ને ફ્લાવર શોની ઓનલાઈન ટિકિટ મેળવો 12 વર્ષથી ઉપરના લોકો માટે રૂ.80 ને શનિ-રવિની…

ગુજરાત સાયન્સ સિટીમાં રાષ્ટ્રીય ગણિત કાર્નિવલનું સફળ આયોજન, 21 રાજ્યોની ભાગીદારી

ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદ તથા ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે તારીખ 20 થી 22 ડિસેમ્બર 2025 દરમિયાન ગુજરાત સાયન્સ સિટી ખાતે નેશનલ મેથ્સ કાર્નિવલનું સફળ આયોજન કરવામાં આવ્યું…

30 ડિસેમ્બર 2025ના રોજ આદરજ મોટી–વિજાપુર રેલ ખંડ પર સ્પીડ ટ્રાયલ, દરેક ને રેલવે પાટા પરથી સુરક્ષિત અંતર જાળવવાની અપીલ

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના આદરજ મોટી–વિજાપુર રેલ ખંડ (39.75 કિમી)નું ગેજ પરિવર્તન કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. આ ખંડ હવે મીટર ગેજમાંથી બ્રોડ ગેજમાં પરિવર્તિત થઈ આધુનિક, સુરક્ષિત અને…

મુંબઈ: સલમાન ખાન સ્ટારર ‘બેટલ ઓફ ગલવાન’ એ ગૌરવની વાર્તા છે, જે હિંમત અને બહાદુરીથી શણગારેલી છે, ટીઝર રિલીઝ

ટીઝર રિલીઝ: સલમાન ખાન સ્ટારર ‘બેટલ ઓફ ગલવાન’ જુસ્સા અને બહાદુરીનું વચન આપે છે! સલમાન ખાન સ્ટારર ‘બેટલ ઓફ ગલવાન’ એ ગૌરવની વાર્તા છે, જે હિંમત અને બહાદુરીથી શણગારેલી છે,…

મુંબઈ: છોડેંગે તો છોડેંગે નહીં “પત્ની પ્રીમિયર લીગ” નાટકમાં દેખાશે કેતકી દવે

કેતકી દવે: કૉમેડીથી મહિલાઓને સશક્ત બનાવતી અભિનેત્રી ગુજરાતી રંગભૂમિ, ટીવી અને સિનેમામાં પોતાના અલગ અંદાજ, મજેદાર ડાયલોગ ડિલિવરી અને અર્થસભર કૉમેડીથી વર્ષોથી પ્રેક્ષકોના દિલમાં વસતી અભિનેત્રી કેતકી દવે આજે પણ…

મુંબઈ: અક્કુ OTT એપ લોન્ચ: ૧૦૦+ કન્ટેન્ટ અને એક અનોખો Try-Before-You-Subscribe મોડેલ ઓફર કરતું એક નવા યુગનું સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ

આજના ઝડપી ગતિશીલ, કન્ટેન્ટ-ભૂખી પ્રેક્ષકો માટે રચાયેલ એક અત્યાધુનિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ, અક્કુ ઓટીટીના ભવ્ય લોન્ચ સાથે ડિજિટલ મનોરંજન ક્ષેત્રમાં એક ગતિશીલ નવો પ્રવેશ થયો છે. લોન્ચ સમયે ૧૦૦+ ક્યુરેટેડ ફિલ્મો,…

અમદાવાદ FRCનો મહત્ત્વનો નિર્ણય, વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે

રાજ્યમાં ખાનગી શાળાઓ દ્વારા FRCએ નક્કી કરેલી ફી છુપાવી વાલીઓ પાસેથી વધુ રકમ વસૂલવાની ફરિયાદો સતત સામે આવી રહી હતી. આ ગેરરીતિ પર અંકુશ મૂકવા માટે હવે ફી રેગ્યુલેટરી કમિટી…

ગાંધીનગર: રાજ્ય સરકારે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે કરેલી અનોખી પહેલની NITI આયોગે પ્રસંશા કરી

ગુજરાત સરકારે ગાંધીનગર ખાતે GIFT સિટીમાં લગભગ પાંચ વર્ષ પહેલાં ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટી- GBU સ્થાપીને ઉચ્ચ શિક્ષણનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાનું કામ શરૂ કર્યું હતું. જેને NITI આયોગના તાજેતરમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં…

વર્ષ 2026 નું સ્વાગત આકાશમાં ઉલ્કાવર્ષાથી થશે, જાન્યુઆરી તા. 2-3-4 આકાશમાં ઉલ્કાવર્ષાનો અદ્દભુત નજારો જોવા મળશે

દુનિયાભરમાં ખગોળરસિકોએ તા. ૭ મી ૧૪ મી સુધીમાં જેમીનીડસ ઉલ્કાવર્ષાનો સ્પષ્ટ નજારો આહલાદક જોઈ શકયા હતા. નવા વર્ષ ૨૦૨૬ ના પ્રારંભે તા. ૨, ૩ અને ૪ જાન્યુઆરીએ આકાશમાં કવોડરેન્ટીડસ ઉલ્કાવર્ષાનો…

error: Content is protected !!