ગુજરાત સાયન્સ સિટીમાં રાષ્ટ્રીય ગણિત કાર્નિવલનું સફળ આયોજન, 21 રાજ્યોની ભાગીદારી
Views: 65
0 0

Read Time:7 Minute, 2 Second

ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદ તથા ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે તારીખ 20 થી 22 ડિસેમ્બર 2025 દરમિયાન ગુજરાત સાયન્સ સિટી ખાતે નેશનલ મેથ્સ કાર્નિવલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં ભારતના 21 રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો.

કાર્નિવલ અંતર્ગત વિવિધ ગણિત આધારિત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતાઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિવિધ સ્પર્ધાઓના પરિણામો નીચે મુજબ છે:
શિક્ષકો માટેની ઇનોવેટિવ મોડલ સ્પર્ધા
• પ્રથમ સ્થાન: જીગ્નેશ કુમાર પી. ગોહિલ
• દ્વિતીય સ્થાન: કૃપા લાખાણી
• તૃતીય સ્થાન: ક્રિષ્ના ઠક્કર
મેથ્સ પઝલ સ્પર્ધા (જુનિયર વિભાગ)
• પ્રથમ સ્થાન: ધ લોરેન્સ સ્કૂલ, લોવેડલ, ઉટી (તમિલનાડુ)
• દ્વિતીય સ્થાન: રક્ષા શક્તિ ગર્લ્સ સ્કૂલ, ચલાલા (ગુજરાત)
• તૃતીય સ્થાન: કારોલી પ્રાઇમરી સ્કૂલ, કારોલી (ગુજરાત)

મેથ્સ પઝલ સ્પર્ધા (સિનિયર વિભાગ)
• પ્રથમ સ્થાન: વિવેકાનંદ વિદ્યાલય, વડનગર (ગુજરાત)
• દ્વિતીય સ્થાન: વિનય વિદ્યાવિહાર, અમદાવાદ (ગુજરાત) / માયા પબ્લિક સ્કૂલ, શિમલા (હિમાચલ પ્રદેશ)
• તૃતીય સ્થાન: જાગરણ પબ્લિક સ્કૂલ, ગ્રેટર નોઈડા (ઉત્તર પ્રદેશ)
મેથ્સ મોડલ સ્પર્ધા (જુનિયર વિભાગ)
• પ્રથમ સ્થાન: એબી સ્કૂલ, નવસારી (ગુજરાત)
• દ્વિતીય સ્થાન: રક્ષા શક્તિ ગર્લ્સ સ્કૂલ, ચલાલા (ગુજરાત) / કલામ સાયન્સ સેન્ટર, જલગાવ (મહારાષ્ટ્ર)
• તૃતીય સ્થાન: ધ આર્મી ગુડવીલ સ્કૂલ, કુપરવાડા (જમ્મુ-કાશ્મીર) / કલામ સાયન્સ સેન્ટર, ભુસાવળ (મહારાષ્ટ્ર)
મેથ્સ મોડલ સ્પર્ધા (સિનિયર વિભાગ)
• પ્રથમ સ્થાન: જાગરણ પબ્લિક સ્કૂલ, ગ્રેટર નોઈડા (ઉત્તર પ્રદેશ)
• દ્વિતીય સ્થાન: કલામ સાયન્સ સેન્ટર, જલગાવ (મહારાષ્ટ્ર) / ડી.ડબલ્યુ.પી.એસ., ભાટાપરા (છત્તીસગઢ)
• તૃતીય સ્થાન: સ્વર્ણ પ્રસ્થા પબ્લિક સ્કૂલ, સોનેપત (હરિયાણા) / ઓમ શાંતિ સ્કૂલ, સોનેપત (હરિયાણા)
નિબંધ સ્પર્ધા (જુનિયર વિભાગ)
• પ્રથમ સ્થાન: સિદ્ધાર્થ – ઓમ શાંતિ સ્કૂલ, સોનેપત (હરિયાણા)
• દ્વિતીય સ્થાન: આર્કશ પાંડે – લિટલ ફ્લાવર ચિલ્ડ્રન સ્કૂલ, મઉ (હિમાચલ પ્રદેશ)
• તૃતીય સ્થાન: આયુષી પવાર – ફૂટ હિલ એકેડેમી, ઋષિકેશ (ઉત્તર પ્રદેશ)
નિબંધ સ્પર્ધા (સિનિયર વિભાગ)
• પ્રથમ સ્થાન: અક્ષીતા જૈન – સ્વર્ણ પ્રસ્થા સ્કૂલ, સોનેપત (હરિયાણા)
• દ્વિતીય સ્થાન: પ્રેયા રાવ – ધ લોરેન્સ સ્કૂલ, લોવેડલ, ઉટી (તમિલનાડુ)
• તૃતીય સ્થાન: અશ્વની યાદવ – લિટલ ફ્લાવર ચિલ્ડ્રન સ્કૂલ, મઉ (હિમાચલ પ્રદેશ)

કાવ્ય સ્પર્ધા (જુનિયર વિભાગ)
• પ્રથમ સ્થાન: દિવ્યાંશ શ્રીવાસ્તવ – લિટલ ફ્લાવર ચિલ્ડ્રન સ્કૂલ, મઉ (હિમાચલ પ્રદેશ)
• દ્વિતીય સ્થાન: લાડ્યા રાવ પોથુરાજુ – ધ લોરેન્સ સ્કૂલ, લોવેડલ, ઉટી (તમિલનાડુ)
• તૃતીય સ્થાન: કિશિતા ઠાકુર – માયા પબ્લિક સ્કૂલ, શિમલા (હિમાચલ પ્રદેશ)
કાવ્ય સ્પર્ધા (સિનિયર વિભાગ)
• પ્રથમ સ્થાન: વિરોનિ જૈન – હિલ્સ હાઇસ્કૂલ, સુરત (ગુજરાત)
• દ્વિતીય સ્થાન: સાક્ષી ઓઝા – ઇન્દિરા પ્રિયદર્શીની સ્કૂલ, નાગોર (રાજસ્થાન)
• તૃતીય સ્થાન: આરોહી આહલુવાલિયા – માયા પબ્લિક સ્કૂલ, શિમલા (હિમાચલ પ્રદેશ)

ક્વિઝ સ્પર્ધા (જુનિયર વિભાગ)
• પ્રથમ સ્થાન: એબી સ્કૂલ, નવસારી (ગુજરાત)
• દ્વિતીય સ્થાન: અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ (ગુજરાત)
• તૃતીય સ્થાન: કલામ સાયન્સ સેન્ટર, જલગાવ (મહારાષ્ટ્ર)
ક્વિઝ સ્પર્ધા (સિનિયર વિભાગ)
• પ્રથમ સ્થાન: અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ (ગુજરાત)
• દ્વિતીય સ્થાન: ધ મંથન સ્કૂલ, ગ્રેટર નોઈડા (ઉત્તર પ્રદેશ)
• તૃતીય સ્થાન: સ્વર્ણ પ્રસ્થા સ્કૂલ, સોનેપત (હરિયાણા)


મેથ્સ રીલે રેસ
• પ્રથમ સ્થાન: એજ્યુ જીન, ગૌહાટી (આસામ)
• દ્વિતીય સ્થાન: સંગમ પબ્લિક સ્કૂલ, સોનેપત (હરિયાણા)
• તૃતીય સ્થાન: મહાત્મા ગાંધી વિદ્યાલય, વારંગલ
એક્સટેમ્પોર
• પ્રથમ સ્થાન: શિવાંશ વર્મા – ડી. ડબલ્યુ.પી.એસ., ભાટાપરા (છત્તીસગઢ)
• દ્વિતીય સ્થાન: યાશિકા – ઓમ શાંતિ સ્કૂલ, સોનેપત (હરિયાણા)
• તૃતીય સ્થાન: વૈષ્ણવી – ફૂટ હિલ સ્કૂલ, ઋષિકેશ (ઉત્તર પ્રદેશ)
પેન્ટામીનો
• પ્રથમ સ્થાન: દક્ષ પ્રજાપતિ – મંથન પબ્લિક સ્કૂલ, ગ્રેટર નોઈડા (ઉત્તર પ્રદેશ)
• દ્વિતીય સ્થાન: દુલેશ વિજય વારકે – કલામ સાયન્સ સેન્ટર, જલગાવ (મહારાષ્ટ્ર)
• તૃતીય સ્થાન: પ્રેરણા વિકાસ પાટીલ – કલામ સાયન્સ સેન્ટર, જલગાવ (મહારાષ્ટ્ર)
ગુજરાત સાયન્સ સિટી દ્વારા તમામ વિજેતાઓને અભિનંદન પાઠવવામાં આવે છે તથા ભવિષ્યમાં પણ આવા શૈક્ષણિક અને વૈજ્ઞાનિક કાર્યક્રમો યોજાતા રહેશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!