નવસારી: બીલીમોરાના સોમનાથ મેળામાં ટાવર રાઈડ તૂટી જતા 2 બાળકો, મહિલા અને રાઈડ ઓપરેટર ઈજાગ્રસ્ત
નવસારીના બીલીમોરામાં પણ મેળો ભરાયો હતો અને મેળાનું નામ સોમનાથ મેળો છે, હજારો લોકો રાઈડની મજા મેળામાં માણતા હોય છે અને મેળાની મજા લેતા હોય છે, ત્યારે બીલીમોરામાં ભરાયેલ મેળામાં…