Category: Gujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં પોતાના પૌત્ર સાથે દિવાળીની ખરીદી કરી

મુખ્યમંત્રીએ એક કોમન મેનની જેમ પોતે માર્કેટમાં જઈને ઉત્સાહપૂર્વક ખરીદી કરી. સ્થાનિક વિક્રેતાઓ પાસેથી દીવડા સહિત જુદી જુદી વસ્તુઓની ખરીદી કરીને સ્વદેશી અને ‘વોકલ ફોર લોકલ’ નો પ્રચાર કર્યો. ફેરિયાઓ…

જૂનાગઢના કોટેચા પરિવારે ઘરની મહિલાઓનું પૂજન કર્યું, પગે લાગી માફી માગી: 4 દાયકાથી ચાલે છે આ પરંપરા

​ભારતીય સંસ્કૃતિમાં દિવાળીના પાવન પર્વ પર લક્ષ્મીપૂજનનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે ધન અને સમૃદ્ધિનાં દેવી લક્ષ્મી માતાજીની પૂજા-અર્ચના કરવામાં આવે છે, પરંતુ ગુજરાતના જૂનાગઢના કોટેચા પરિવારે આ પરંપરાને એક…

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા, સ્વાગત રેલી ન નીકાળવા આહવાન કર્યું

દિવાળી પર્વના કારણે સામાન્ય નાગરિકોને અગવડતા ન પડે તે માટે સ્વાગત રેલી રદ કરાવી નાયબ મુખ્યમંત્રી સીધા કાર્યક્રમ સ્થળે પહોંચશે. રાજ્યના નવનિયુક્ત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકેનો પદભાર…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ 124 કામોને મંજૂરી આપી, ગુજરાત હાઈસ્પીડ કોરીડોર માટે રૂ.5576 કરોડ ફાળવ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ-રોડ નેટવર્ક દ્વારા વિકસિત ગુજરાતથી સાકાર કરવા ૧૨૪ કામો માટે ૭૭૩૭ કરોડ રૂપિયા ફાળવ્યા. ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વઘુ સરળ, સલામત અને…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વના મંત્રી મંડળમાં સામેલ નાયબ મુખ્યમંત્રીશ્રી તથા મંત્રીશ્રીઓની શપથવિધિ સંપન્ન

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વના મંત્રીમંડળમાં નવા સમાવિષ્ટ થયેલા નાયબ મુખ્યમંત્રીશ્રી તથા મંત્રીશ્રીઓને હોદ્દા અને ગોપનિયતાના શપથ ગ્રહણ કરાવ્યાં હતાં. આ શપથવિધિ સમારોહમાં રાજ્યપાલશ્રી સમક્ષ નાયબ…

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મુંબઇ નેશનલ સ્ટોક એક્ષ્ચેજ ખાતે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બેલ રીંગિંગ કરીને લીસ્ટિંગ કરાવ્યું

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે મુંબઇ નેશનલ સ્ટોક એક્ષ્ચેજ ખાતે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બેલ રીંગિંગ કરીને મેયર દક્ષેશ માવાણીની ઉપસ્થિતિમાં લીસ્ટિંગ કરાવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સુરત મહાનગરપાલિકાએ…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં બે દિવસીય ‘નેશનલ અર્બન કોન્ક્લેવ તેમજ ‘મેયરલ સમિટ’નો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં દ્વિ-દિવસીય ‘નેશનલ અર્બન કોન્ક્લેવ’ તેમજ ‘મેયરલ સમિટ’નો પ્રારંભ કરાવ્યો હતો. દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે આ કોન્ક્લેવનું કેન્દ્ર સરકાર…

કાળી ચૌદશે પાણી-અનાજનો બગાડ અટકાવવા જાથાએ રાજય સરકારને પત્ર પાઠવ્યો, કાળી ચૌદશની અંધમાન્યતા સામે રાજયવ્યાપી જાગૃતિ પત્રિકાનું વિતરણ થશે

ભારતમાં સદીઓથી કાળી ચૌદશની ગેરમાન્યતા, પરંપરાઓ, કુરિવાજો, માન્યતાઓ, ક્રિયાકાંડો પ્રદેશના રીતરિવાજ મુજબ જોવા મળે છે. કકડાટને દૂર કરવા ચાર ચોકમાં કુંડાળા કરી તેમાં ભજીયા-વડા મુકવાથી વાસ્તવમાં કકડાટ દૂર થયો છે…

ગુજરાતના હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત 19 કારીગરોને પુરસ્કૃત કરાશે, તાજેતરમાં મહેસાણા ખાતે CMના હસ્તે ત્રણ કારીગરોને પુરસ્કાર અપાયા

રાજ્યની કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૧૬ અન્વયે હાથશાળ અને હસ્તકલાના કારીગરોને પ્રોત્સાહન મળી રહે તે હેતુસર ગુજરાતના હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે વર્ષ – ૨૦૨૪માં સિદ્ધિ પ્રાપ્ત કારીગરોને શ્રેણી મુજબ એવોર્ડ આપવામાં આવી રહ્યા…

Surat: માતા-પિતાએ 3 વર્ષની ઉંમરે દિકરીને ભૂઈમા બનાવી રૂપિયા કમાવાનું સાધન બનાવ્યું, વિજ્ઞાન જાથાએ છેલ્લા 10-12 વર્ષથી ચાલતી ધતિંગલીલાનો પર્દાફાશ કર્યો

સુરત વેલંજા ગામની પાછળ, યમુના રેસીડેન્સીની સામે લેકવ્યુ સોસાયટીમાં રહેતા બરવાળીયા પરિવારે દિકરીને ભૂઈમાં બનાવી છેલ્લા ૧૦ થી ૧૨ વર્ષથી શ્રધ્ધાળુઓ સાથે યેનકેન છેતરપિંડી કરનાર માતા-પિતાના ગોરખધંધાનો ભારત જન વિજ્ઞાન…

error: Content is protected !!