Category: Health

જ્યાં મૃત્યુ પણ ‘જીવન’ આપી જાય છે: પાંચ વર્ષ, 223 દાતા અને માનવતાના મહાતીર્થ તરીકે ઉભરતી સિવિલ હોસ્પિટલ

‘જીવન પછી પણ જીવન’ આપવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે 27 ડિસેમ્બર 2020ના રોજ શરૂ થયેલો સિવિલ હોસ્પિટલ અમદાવાદનો અંગદાન કાર્યક્રમ 27 ડિસેમ્બર 2025 ના રોજ સફળતાપૂર્વક 5 વર્ષ પૂર્ણ કરી રહ્યો…

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – મુખ્યમંત્રી અમૃતમ (AB PMJAY-MA) અંતર્ગત ગુજરાતમાં 1 કરોડથી વધુ કુટુંબોને આવરી લેવામાં આવ્યા

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતીઓના સ્વાસ્થ્યમાં ગુણવત્તાસભર સુધારો લાવવાના ઉદ્દેશથી સ્વસ્થ ગુજરાત, સમૃદ્ધ ગુજરાતનો મંત્ર આપ્યો હતો. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે સુનિશ્ચિત…

અમદાવાદમાં શ્વાસ લેવાની તકલીફના કેસમાં 15%નો ઉછાળો, સોલા સિવિલમાં સપ્તાહમાં 14 હજારથી વધુ OPD

અમદાવાદમાં હવાનું પ્રદૂષણ (Air Pollution) ભયજનક સ્તરે પહોંચતા લોકોના સ્વાસ્થ્ય પર તેની ગંભીર અસર જોવા મળી રહી છે. પ્રદૂષિત હવાના કારણે શ્વાસ લેવામાં તકલીફ (Breathing Issues)ના કેસમાં અચાનક 10થી 15…

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વધુ એક અત્યંત જટિલ સર્જરી સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના ડૉક્ટરોએ કરી બતાવી છે

અમદાવાદની સિવિલ હોસ્પિટલ જટિલમાં જટિલ સર્જરી થકી દર્દીઓને નવજીવન આપવા માટે દેશભરમાં જાણીતી છે અને એટલે જ ગુજરાત ઉપરાંત આસપાસનાં રાજ્યોમાંથી લોકો અહીં એક આશા સાથે સારવાર માટે આવતા હોય…

અમદાવાદ શહેરમાં હવા બની ઝેરીલી, થલતેજ વિસ્તારમાં સૌથી વધારે પ્રદૂષણ નોંધાયું

અમદાવાદમાં સરેરાશ AQI 210ને પાર નોંધાયો છે, સૌથી વધુ થલતેજમાં 217 AQI નોંધાયો છે અને ડ્રાઇવ ઇન રોડ પર 213 AQI નોંધાયો સોલામાં 215, સાઉથ બોપલમાં 202 AQI નોંધાયો છે.…

રમતમાં બટન સેલ ગળી ગયેલા પાંચ મહીનાના બાળકને અમદાવાદ સિવિલના ડોક્ટર્સે બચાવ્યો

“બાળકને સમયસર સારવાર ન મળી હોત તો બાળક માટે ખૂબ જ ગંભીર અને જીવલેણ સ્થિતિ ઉભી થઇ શકતી હતી. નાના બાળકોના કિસ્સામાં વાલીઓની તેમના પર સતત નજર ખૂબ જ જરૂરી”…

અમદાવાદ સિવિલ હોસ્પિટલની ઐતિહાસિક સિદ્ધિ: ૨૨૨ અંગદાતાઓના અંગદાન થકી ૭૧૩ વ્યક્તિઓને મળ્યું નવજીવન

અમદાવાદ સિવિલ હોસ્પિટલે અંગદાનના ક્ષેત્રમાં એક નવો માઇલસ્ટોન હાંસલ કર્યો છે. હોસ્પિટલમાં તાજેતરમાં ગુપ્તદાન સ્વરૂપે ૨૨૨મું અંગદાન થયું, જેના થકી એક લીવર અને બે કિડનીનું દાન મળ્યું છે. આ અવિરત…

AMA દ્વારા SVPI એરપોર્ટ પર એરપોર્ટ સ્ટાફ માટે વિશાળ CPR તાલીમનું આયોજન

અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) એ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, અમદાવાદના સહયોગથી બુધવારે ટર્મિનલ 2 ખાતે એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ, એરલાઇન કર્મચારીઓ અને સુરક્ષા દળો માટે મોટા પાયે CPR તાલીમ કાર્યક્રમનું…

વિશ્વ ડાયાબિટીસ દિવસ – અમદાવાદમાં ૧૦૩ કેન્દ્રોમાં મોટી સંખ્યામાં લોકોની ભાગીદારી જોવા મળી

અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન-SEA (IDF SEA) અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન (AFPA) ના સહયોગથી 14 નવેમ્બર 2025 ના રોજ શહેરવ્યાપી વિશ્વ ડાયાબિટીસ…

‘પોષણ ઉત્સવ-૨૦૨૫’નો મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબહેન બાબરીયાના હસ્તે રાજ્યવ્યાપી શુભારંભ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘સહી પોષણ, દેશ રોશન’ના સૂત્રને સાકાર કરવા તથા વિકસિત ભારત @૨૦૪૭ના સ્વપ્નને સિદ્ધ કરવાના હેતુસર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં “પોષણ ઉત્સવ-૨૦૨૫”નો શુભારંભ કરવામાં…

error: Content is protected !!