Category: Health

અમદાવાદની GCS હોસ્પિટલ, મેડિકલ કૉલેજ એન્ડ રિસર્ચ સેન્ટર માનસિક આરોગ્ય વિભાગ દ્વારા ” વિશ્વ માનસિક આરોગ્ય સપ્તાહ”ની ઉજવણી

આ સપ્તાહ અંતર્ગત માનસિક સ્વાસ્થ્યની જાગૃતિ માટે GCSMCમાં એક સપ્તાહ દરમ્યાન માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ અંગેનું પોસ્ટર પ્રદર્શન અને રેસીડન્સ અને ઈન્ટર્ન ડૉક્ટર દ્વારા OPDમાં આવતા દર્દી અને સગાઓની શારીરિક અને…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 215મું અંગદાન, વિશ્વ હૃદય દિવસે જ સિવિલ હોસ્પિટલને મળ્યું 69મું હૃદય-દાન

નવરાત્રિના પાવન દિવસોમાં અંગદાનનો સિલસિલો અવિરત ચાલુ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલને નવરાત્રિમાં બીજું અંગદાન પ્રાપ્ત થયું છે. આઠમા નોરતે સિવિલ હોસ્પિટલને 215મા અંગદાનથી સાત અંગોનું દાન મળ્યું છે. આણંદના છત્રસિંહ…

નવરાત્રીના પાવન અવસરે મુખ્યમંત્રીના હસ્તે રાજ્યના નાગરિકોને સ્વાસ્થ્યલક્ષી ભેટ, ૯૪ નવી ૧૦૮ એમ્બ્યુલન્સને ફ્લેગઓફ આપીને પ્રસ્થાન કરાવ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના(G-કેટેગરી)નો ગાંધીનગર ખાતે શુભારંભ સમારોહ યોજાયો હતો. આ સમારોહ દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે…

Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષના બાળક પર અત્યંત જટિલ ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી કરાઈ

અમદાવાદની સિવિલ હોસ્પિટલ જટિલમાં જટિલ સર્જરી થકી દર્દીઓને નવજીવન આપવા માટે દેશભરમાં જાણીતી છે અને એટલે જ ગુજરાત ઉપરાંત આસપાસનાં રાજ્યોમાંથી લોકો અહીં એક આશા સાથે સારવાર માટે આવતા હોય…

Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં 213મું અંગદાન; એક લીવર, બે કિડની અને બે ચક્ષુનું દાન મળ્યું

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનની સરવાણી સતત વહી રહી છે. સિવિલ હોસ્પિટલને ૨૧૩મું અંગદાન ગાંધીનગર જિલ્લાના કલોલના રહેવાસી શ્રી રાહુલભાઈ મકવાણા તરફથી પ્રાપ્ત થયું છે. રાહુલભાઈના અંગદાનથી ૨ કિડની, ૧ લીવર…

error: Content is protected !!