પૂર્વ પીએમ અટલ બિહાર વાજપેયીની 101મી જયંતિ પર રાષ્ટ્રપતિ અને પીએમ મોદીએ સદૈવ અટલ સ્મારક ખાતે જઇને અટલજીને પુષ્પાંજલિ અર્પણ કરી
આજે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિ છે. પીએમ મોદીએ વાજપેયીના યોગદાનને યાદ કરતો એક વીડિયો શેર કર્યો. તેમણે એક વીડિયો સંદેશ બહાર પાડ્યો, જેમાં ભૂતપૂર્વ વડા પ્રધાનના…