ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરૂ થશે
Views: 144
0 0

Read Time:1 Minute, 21 Second

ગુજરાત બોર્ડમાં આ વર્ષે ધોરણ 10 અને 12ના કુલ 15.27 લાખ વિધાર્થીઓ પરીક્ષા આપશે.આ વર્ષે પ્રથમ વખત દિવ્યાંગ વિધાર્થીઓને 3 કલાકના પેપરમાં પ્રતિ કલાક 20 મિનિટનો સમય વધારે આપવામાં આવશે.

રાજ્યમાં આ વર્ષે ગુજરાત બોર્ડના ધોરણ 10 ના 9,07,175 વિધાર્થીઓ,ધોરણ 12 સાયન્સના 1,19,263 વિધાર્થીઓ અને સામાન્ય પ્રવાહના 5,01,286 એમ કુલ 15,27,724 વિધાર્થીઓ પરીક્ષા આપશે.ધોરણ 10માં 1006 સેન્ટર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.ધોરણ 10માં 3243 બિલ્ડિંગમાં પરીક્ષા યોજાશે.

https://www.instagram.com/reel/DUpeMF6E-u9/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

આ વર્ષે 5070 દિવ્યાંગ વિધાર્થીઓ પરીક્ષા આપશે.સામાન્ય રીતે અત્યાર સુધી પરીક્ષામાં 3 કલાકનો સમય આપવામાં આવે છે પરંતુ આ વર્ષથી પ્રતિ કલાક 20 મિનિટનો સમય વધારે આપવામાં આવશે એટલે કે દિવ્યાંગ વિધાર્થીઓને 60 મિનિટનો સમય વધારે આપવામાં આવશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!