વડાપ્રધાન મોદી જાપાન બાદ એસસીઓ સમિટમાં ભાગ લેવા ચીન પહોંચ્યા
Views: 95
1 0

Read Time:45 Second
PM Modi China Visit

પીએમ મોદી જાપાન બાદ એસસીઓ સમિટમાં ભાગ લેવા ચીન પહોંચી ગયા છે. ચીનના તિયાનજિન શહેરમાં પીએમ મોદી પહોંચ્યા છે. જ્યાં રેડ કાર્પેટ બિછાવીને પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરાયુ હતું.

આ અંગે પીએમ મોદીએ ટ્વિટ કરીને પણ જાણકારી આપી છે. મહત્વનું છે કે પીએ મોદી 7 વર્ષબાદ ચીન પહોંચ્યા છે. જ્યાં એસસીઓ સમિટમાં કાલે સવારે 9.30 કલાકે પીએમ મોદી શી જિનપિંગ વચ્ચે મુલાકાત થશે.અને 9.45 કલાકે પુતિનને મળશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!