Month: October 2025

ચક્રવાત મોન્થા ઓડિશા પહોંચ્યો, સમુદ્રમાં મોજાં ઊછળ્યાં, જુઓ સેટેલાઇટ વીડિયો

બુધવારે સવારે ઓડિશાના ગંજમમાં ગોપાલપુર બીચ પર ચક્રવાત મોન્થા ત્રાટક્યું. ગંજમ કિનારા પર ઊંચા મોજા ઉછળી રહ્યા છે, 80-100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ઓડિશા: ચક્રવાતથી આઠ…

31 ઓક્ટોબરે PM મોદી ગુજરાતના પ્રવાસે, રૂપિયા 267 કરોડના મ્યુઝિયમ સહિત અનેક પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરશે

PM મોદી માત્ર ઉજવણીમાં જ નહીં, પરંતુ ગુજરાતને અનેક મહત્ત્વના વિકાસ કાર્યોની ભેટ પણ આપશે. જેમાં સૌથી મુખ્ય છે રાજવી પરિવારોની યાદમાં મ્યુઝિયમનું ખાતમુહૂર્ત. આ મ્યુઝિયમ રૂપિયા 267 કરોડના જંગી…

આવતીકાલથી PM મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે ત્રણ દિવસ વડોદરામાં નો ડ્રોન ફ્લાયઝોન જાહેર કરવામાં આવ્યો

ગુજરાત રાજ્યમાં નવા વર્ષના આ સૌથી મોટા બંદોબસ્તનો અભ્યાસ કરવા માટે યુ. પી., પંજાબ, દક્ષિણ ભારત, ઉત્તર ભારત, હરિયાણા સહિતના રાજ્યોમાંથી ૨૫થી વધુ આઈ.પી.એસ. તેમજ સમકક્ષ કક્ષાના પોલીસ અધિકારીઓ કેવડિયા…

અમદાવાદ: કાલુપુર-રિલીફ રોડ 6 મહિના માટે બંધ, રેલવે સ્ટેશન પહોંચવા 2 KM વધુ ફરવું પડશે

આ મુખ્ય માર્ગ બંધ થવાથી વાહનચાલકો અને ખાસ કરીને રેલવે સ્ટેશન આવતા-જતા મુસાફરોની હાલાકીમાં જબરદસ્ત વધારો થયો છે. કાલુપુરથી રિલીફ રોડનું અંતર સીધું કાપતા લોકોને હવે 2 કિલોમીટર (KM) જેટલું…

અમદાવાદ: સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દી સાથે મહિલા તબીબ દ્વારા ‘દાદાગીરી’ કરવાના ગંભીર મામલાને લઈને આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી

દર્દી સાથે દાદાગીરી કરનાર ડોક્ટર સામે કડક પગલાં પ્રાથમિક તપાસના ભાગરૂપે, આ મહિલા તબીબને એક મહિનાના સમયગાળા માટે દર્દીઓની સીધી સારવાર (ક્લિનિકલ ડ્યુટી) કરવાની ફરજ પરથી દૂર કરવામાં આવ્યા છે.…

રાજ્યના નવા ચીફ સેક્રેટરી એમ.કે.દાસ:હાલમાં CMOમાં અધિક મુખ્ય સચિવ તરીકે કાર્યરત

એમ.કે.દાસને રાજ્યના નવા ચીફ સેક્રેટરી બનાવાયા છે. તેઓ હાલમાં CMOમાં અધિક મુખ્ય સચિવ તરીકે કાર્યરત છે. પંકજ જોશી 31 ઓક્ટોબરે નિવૃત્ત થશે ત્યારબાદ તેઓ ચાર્જ સંભાળશે. મનોજ કુમાર દાસ, જેને…

રાજ્યમાં ટ્રાફિક ઇ-ચલણ દંડ ભરવાની પ્રક્રિયા હવે વધુ સરળ: ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) દ્વારા ઓનલાઇન ચુકવણીની સુવિધા શરૂ

હવે ગુગલ-પે, ફોન-પે, ભીમ-પે અને યોનો એપ્લિકેશન મારફત વાહન ચાલકો સીધે-સીધી દંડની રકમ ભરપાઇ કરી શકશે રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના કિસ્સાઓમાં વાહનચાલકોને ઇસ્યુ થયેલા ઇ-ચલણ પેટે દંડની રકમની ભરપાઈ કરવાની…

કુદરતી આફતનો સામનો કરવા સરકારનો મોટો નિર્ણય

ગુજરાત રાજ્યમાં થયેલા અણધાર્યા માવઠા (બિનમોસમી વરસાદ)થી ઊભી થયેલી ગંભીર સ્થિતિને ધ્યાનમાં લઈને સરકારે તાત્કાલિક અસરથી ‘એક્શન મોડ’ અપનાવ્યો છે. રાહત અને વ્યવસ્થાપનના કામોને ઝડપી બનાવવા માટે કેબિનેટ મંત્રીઓ અને…

ઇરાનમાં બંધક બનાવેલા 4 ગુજરાતીઓનો આખરે છૂટકારો

ઇરાનમાં બંધક બનાવવામાં આવેલા ગુજરાતના 4 યુવકોને આખરે મુક્ત કરવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાક્રમ ઓસ્ટ્રેલિયા જવાની લાલચમાં ફસાયેલા યુવકોના અપહરણની હતી, જ્યાં અપહરણકર્તાઓએ તેમને ઇરાનમાં બંધક બનાવી લીધા હતા.…

અમદાવાદીઓ પોતાના વિસ્તારના રોડ, ગટર, પાણી જેવી સુવિધાઓની માહિતી મોકલી શકશો;જાણો ક્યાં સૂચનો મોકલી શકશો

આગામી ફેબ્રુઆરી મહિનામાં રાજ્યમાં મહાનગરપાલિકાઓ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે. દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં મહાનગરપાલિકાઓમાં બજેટ રજૂ થાય છે. જોકે, ચાલુ વર્ષે ચૂંટણી હોવાના પગલે એક મહિનો વહેલા બજેટ…

error: Content is protected !!