Month: October 2025

કાળી ચૌદશે પાણી-અનાજનો બગાડ અટકાવવા જાથાએ રાજય સરકારને પત્ર પાઠવ્યો, કાળી ચૌદશની અંધમાન્યતા સામે રાજયવ્યાપી જાગૃતિ પત્રિકાનું વિતરણ થશે

ભારતમાં સદીઓથી કાળી ચૌદશની ગેરમાન્યતા, પરંપરાઓ, કુરિવાજો, માન્યતાઓ, ક્રિયાકાંડો પ્રદેશના રીતરિવાજ મુજબ જોવા મળે છે. કકડાટને દૂર કરવા ચાર ચોકમાં કુંડાળા કરી તેમાં ભજીયા-વડા મુકવાથી વાસ્તવમાં કકડાટ દૂર થયો છે…

ગુજરાતના હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત 19 કારીગરોને પુરસ્કૃત કરાશે, તાજેતરમાં મહેસાણા ખાતે CMના હસ્તે ત્રણ કારીગરોને પુરસ્કાર અપાયા

રાજ્યની કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૧૬ અન્વયે હાથશાળ અને હસ્તકલાના કારીગરોને પ્રોત્સાહન મળી રહે તે હેતુસર ગુજરાતના હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે વર્ષ – ૨૦૨૪માં સિદ્ધિ પ્રાપ્ત કારીગરોને શ્રેણી મુજબ એવોર્ડ આપવામાં આવી રહ્યા…

Surat: માતા-પિતાએ 3 વર્ષની ઉંમરે દિકરીને ભૂઈમા બનાવી રૂપિયા કમાવાનું સાધન બનાવ્યું, વિજ્ઞાન જાથાએ છેલ્લા 10-12 વર્ષથી ચાલતી ધતિંગલીલાનો પર્દાફાશ કર્યો

સુરત વેલંજા ગામની પાછળ, યમુના રેસીડેન્સીની સામે લેકવ્યુ સોસાયટીમાં રહેતા બરવાળીયા પરિવારે દિકરીને ભૂઈમાં બનાવી છેલ્લા ૧૦ થી ૧૨ વર્ષથી શ્રધ્ધાળુઓ સાથે યેનકેન છેતરપિંડી કરનાર માતા-પિતાના ગોરખધંધાનો ભારત જન વિજ્ઞાન…

આજે અમદાવાદમાં 70મો ફિલ્મફેર એવોર્ડ, શાહરુખ ખાન, કરણ જોહર અને મનીષ પોલની જોડી આ રાતને યાદગાર બનાવશે

ફિલ્મજગતનો સૌથી પ્રતિષ્ઠિત 70મો ફિલ્મફેર એવોર્ડ આજે 11 ઓક્ટોબર, 2025ના રોજ અમદાવાદના એક્કા ક્લબ ખાતે આવેલા ટ્રાન્સટેડિયામાં યોજાશે. આ ગ્રાન્ડ ઇવેન્ટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નેતાઓ અને પ્રખ્યાત અભિનેતાઓની હાજરી રહેશે.…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોની સેવામાં નવીન ૨૦૧ એસ.ટી. બસોને લીલી ઝંડી આપી ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરેક નાગરિકને ઉચ્ચ ગુણવત્તાની, સમયસર અને સુરક્ષિત પરિવહન સેવા પહોંચાડવા માટે સતત નવીન ટેકનોલોજી, માળખાગત સુવિધાઓ અને બસોના આધુનિકીકરણ માટે વાહન વ્યવહાર વિભાગનું દિશાદર્શન કર્યું છે.…

‘પોષણ ઉત્સવ-૨૦૨૫’નો મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબહેન બાબરીયાના હસ્તે રાજ્યવ્યાપી શુભારંભ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘સહી પોષણ, દેશ રોશન’ના સૂત્રને સાકાર કરવા તથા વિકસિત ભારત @૨૦૪૭ના સ્વપ્નને સિદ્ધ કરવાના હેતુસર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં “પોષણ ઉત્સવ-૨૦૨૫”નો શુભારંભ કરવામાં…

અમદાવાદની GCS હોસ્પિટલ, મેડિકલ કૉલેજ એન્ડ રિસર્ચ સેન્ટર માનસિક આરોગ્ય વિભાગ દ્વારા ” વિશ્વ માનસિક આરોગ્ય સપ્તાહ”ની ઉજવણી

આ સપ્તાહ અંતર્ગત માનસિક સ્વાસ્થ્યની જાગૃતિ માટે GCSMCમાં એક સપ્તાહ દરમ્યાન માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ અંગેનું પોસ્ટર પ્રદર્શન અને રેસીડન્સ અને ઈન્ટર્ન ડૉક્ટર દ્વારા OPDમાં આવતા દર્દી અને સગાઓની શારીરિક અને…

મુખ્યમંત્રી તેમજ ભારત સરકારના રેલવે, સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવના હસ્તે મહેસાણામાં આયોજિત VGRCમાં ટ્રેડ શૉ અને એક્ઝિબિશન ઉદ્ઘાટન

ઉત્તર ગુજરાત માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)નું આયોજન 9-10 ઓક્ટોબર 2025ના રોજ મહેસાણાની ગણપત યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારોહ પહેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ…

રાજય સરકારના વર્ગ-4ના કર્મચારીઓને દિવાળીની ભેટ, કર્મચારીઓને રૂ.7000ની મર્યાદામાં બોનસ ચુકવાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ-4ના કર્મચારીઓ ઉત્‍સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ-4ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે. રૂા.7000ની મહત્તમ મર્યાદામાં બોનસનો…

જન્મના 75 દિવસ બાદ બાળકનો થયો પુનર્જન્મ, ધારપુર મેડિકલ કૉલેજના તબીબોના અથાક પ્રયાસોના અંતે બાળક જીવી ગયું

કુદરતનો ચમત્કાર કહીએ કે તબીબોની કર્તવ્યનિષ્ઠા , આ બંનેના સંકલનથી ધારપુર ખાતે મોતના મુખમાંથી એક બાળક પાછું આવ્યું છે અને 75 દિવસ બાદ તેનો પુનર્જન્મ થયો ! ધારપુર ફક્ત 790…

error: Content is protected !!