Month: October 2025

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા નવી હોસ્ટેલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સંચાલીત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચ(આઈટીઆર) ખાતે તાજેતરમાં 03જી ઓકટોબરના રોજ વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે ઉત્તમ સુવિધાઓ ધરાવતી હોસ્ટેલના મકાનનુ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. સૂચિત હોસ્ટેલ ભાઈઓ માટે…

સુપ્રીમ કોર્ટમાં CJI ગવઈ પર હુમલાની કોશિશ, કોર્ટરૂમમાં વકીલે છુટ્ટું જૂતું ફેંક્યું

સોમવારે સુપ્રીમ કોર્ટમાં એક વકીલે ચીફ જસ્ટિસ બી.આર. ગવઈ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. આ ઘટના ત્યારે બની જ્યારે CJIની બેન્ચ એક કેસની સુનાવણી કરી રહી હતી. કોર્ટરૂમમાં હાજર વકીલોને…

GTU માં “વિકસિત ભારત યુવા કનેક્ટ” કાર્યક્રમનું આયોજન કરાયું

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનાં એન.એસ.એસ. વિભાગ દ્વારા “સેવા પખવાડિયા” અંતર્ગત “વિકસિત ભારત યુવા કનેક્ટ” કાર્યક્રમનું આયોજન કરાયું હતું.આ કાર્યક્રમ કેન્દ્રીય યુવા મંત્રાલય દ્વારા પસંદ કરાયેલ “યુથ આઇકોન” અને કાર્યક્રમના મુખ્ય વક્તા…

જમીન અને આપત્તિ વ્યવસ્થાપન પર નેશનલ કોન્ફરન્સમાં પુનઃસર્વેક્ષણના પ્રયાસો અને જમીન સંપાદન પર પેનલ ડિસ્કશન યોજાયું

ગાંધીનગર ખાતે ‘જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન’ પર આયોજિત નેશનલ કોન્ફરન્સમાં આજે ‘પુનઃસર્વેક્ષણના પ્રયાસો અને જમીન સંપાદન–વર્તમાન વાસ્તવિકતાઓ અને આગળનો માર્ગ’ વિષય પર મહત્ત્વપૂર્ણ પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું.…

આગામી તા.11 ઓક્ટોબરે અમદાવાદમાં ‘ફિલ્મફેર’ એવોર્ડ્સનું આયોજન

ફિલ્મફેરે તા. ૩ ઑક્ટોબર, ૨૦૨૫ના રોજ મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં ૭૦મા ફિલ્મફેર એવોર્ડ્સ ૨૦૨૫ વિથ ગુજરાત ટુરિઝમના ટેક્નિકલ અને રાઇટિંગ કેટેગરીના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે.મુખ્યમંત્રી શ્રી…

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભુજ વાયુસેના ખાતે યોજાયેલ શસ્ત્ર પ્રદર્શનની મુલાકાત લીધી

રાજ્યપાલે વાયુસેનાની ઓપરેશનલ ક્ષમતા અને કૌશલ્યના પ્રદર્શન સાથે અનેકવિધ સાધનોની પ્રદર્શનીનું વિહંગાવલોકન કર્યું હતું. આ સાથે ઓપરેશન સિંદૂરમાં ઉપયોગમાં લેવાયેલા વાયુસેનાના શસ્ત્રો વિશે સમજ મેળવી હતી. રાજ્યપાલે “Know your forces”ના…

ગાંધીનગરમાં નેશનલ કોન્ફરન્સ ઓન લેન્ડ એડમિનિસ્ટ્રેશન એન્ડ ડિઝાસ્ટર મેનેજમન્ટનો પ્રારંભ

મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં યોજાઇ રહેલી ભૂમિ વ્યવસ્થાપન અને આપદા પ્રબંધન અંગેની દ્વિ-દિવસીય રાષ્ટ્રીય પરિષદનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે આ અવસરે નવી રેવન્યુ ઓફિસો-રહેઠાણોનું ઉદ્ઘાટન, નવી યોજનાઓનું પ્રદર્શન, રેવન્યુ ડાયરીનું વિમોચન, સેન્ટર…

વિજ્યા દશમીના પાવન પર્વે મેટ્રો રેલની ટ્રાયલ રન સચિવાલયથી મહાત્મા મંદિર સુધી સફળતાપૂર્વક શરૂ થઈ

વિજ્યા દશમી ના પાવન પર્વે ગાંધીનગરમાં મેટ્રો રેલની ટ્રાયલ રન સચિવાલયથી આગળ વધીને રૂટના અંતિમ સ્ટેશન મહાત્મા મંદિર સુધી સફળતાપૂર્વક શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શનમાં મેટ્રો…

મુખ્યમંત્રીએ વિજ્યા દશમીના પાવન પર્વે મુખ્યમંત્રી નિવાસસ્થાને શસ્ત્ર પૂજન કર્યું

મુખ્યમંત્રીશ્રીએ ભારતીય સનાતન સંસ્કૃતિમાં શસ્ત્ર અને શાસ્ત્રના પૂજનની ઐતિહાસિક પુરાતન પરંપરાને આ શસ્ત્ર પૂજનમાં જોડાઈને વધુ ઉજાગર કરી હતી. તેમણે સુરક્ષા કર્મીઓને વિજયા દશમીના પર્વની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે, આસુરી…

મહાત્મા ગાંધીજીની ૧૫૬મી જન્મ જયંતિ નિમિત્તે ગાંધીનગર વિધાનસભા ખાતે તેમની પ્રતિમા-તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

‘મેરા જીવન હી મેરા સંદેશ હૈ’ નો ભારત સહિત વિશ્વભરમાં સંદેશ આપનાર પૂજ્ય મહાત્મા ગાંધીજીની આજે ૧૫૬મી જન્મ જયંતિ નિમિત્તે ગાંધીનગર વિધાનસભા પટાંગણમાં સ્થિત તેમની ભવ્ય પ્રતિમા તેમજ ગૃહમાં તેમના…

error: Content is protected !!