Month: December 2025

મુંબઈ: સલમાન ખાન સ્ટારર ‘બેટલ ઓફ ગલવાન’ એ ગૌરવની વાર્તા છે, જે હિંમત અને બહાદુરીથી શણગારેલી છે, ટીઝર રિલીઝ

ટીઝર રિલીઝ: સલમાન ખાન સ્ટારર ‘બેટલ ઓફ ગલવાન’ જુસ્સા અને બહાદુરીનું વચન આપે છે! સલમાન ખાન સ્ટારર ‘બેટલ ઓફ ગલવાન’ એ ગૌરવની વાર્તા છે, જે હિંમત અને બહાદુરીથી શણગારેલી છે,…

મુંબઈ: છોડેંગે તો છોડેંગે નહીં “પત્ની પ્રીમિયર લીગ” નાટકમાં દેખાશે કેતકી દવે

કેતકી દવે: કૉમેડીથી મહિલાઓને સશક્ત બનાવતી અભિનેત્રી ગુજરાતી રંગભૂમિ, ટીવી અને સિનેમામાં પોતાના અલગ અંદાજ, મજેદાર ડાયલોગ ડિલિવરી અને અર્થસભર કૉમેડીથી વર્ષોથી પ્રેક્ષકોના દિલમાં વસતી અભિનેત્રી કેતકી દવે આજે પણ…

મુંબઈ: અક્કુ OTT એપ લોન્ચ: ૧૦૦+ કન્ટેન્ટ અને એક અનોખો Try-Before-You-Subscribe મોડેલ ઓફર કરતું એક નવા યુગનું સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ

આજના ઝડપી ગતિશીલ, કન્ટેન્ટ-ભૂખી પ્રેક્ષકો માટે રચાયેલ એક અત્યાધુનિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ, અક્કુ ઓટીટીના ભવ્ય લોન્ચ સાથે ડિજિટલ મનોરંજન ક્ષેત્રમાં એક ગતિશીલ નવો પ્રવેશ થયો છે. લોન્ચ સમયે ૧૦૦+ ક્યુરેટેડ ફિલ્મો,…

અમદાવાદ FRCનો મહત્ત્વનો નિર્ણય, વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે

રાજ્યમાં ખાનગી શાળાઓ દ્વારા FRCએ નક્કી કરેલી ફી છુપાવી વાલીઓ પાસેથી વધુ રકમ વસૂલવાની ફરિયાદો સતત સામે આવી રહી હતી. આ ગેરરીતિ પર અંકુશ મૂકવા માટે હવે ફી રેગ્યુલેટરી કમિટી…

ગાંધીનગર: રાજ્ય સરકારે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે કરેલી અનોખી પહેલની NITI આયોગે પ્રસંશા કરી

ગુજરાત સરકારે ગાંધીનગર ખાતે GIFT સિટીમાં લગભગ પાંચ વર્ષ પહેલાં ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટી- GBU સ્થાપીને ઉચ્ચ શિક્ષણનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાનું કામ શરૂ કર્યું હતું. જેને NITI આયોગના તાજેતરમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં…

વર્ષ 2026 નું સ્વાગત આકાશમાં ઉલ્કાવર્ષાથી થશે, જાન્યુઆરી તા. 2-3-4 આકાશમાં ઉલ્કાવર્ષાનો અદ્દભુત નજારો જોવા મળશે

દુનિયાભરમાં ખગોળરસિકોએ તા. ૭ મી ૧૪ મી સુધીમાં જેમીનીડસ ઉલ્કાવર્ષાનો સ્પષ્ટ નજારો આહલાદક જોઈ શકયા હતા. નવા વર્ષ ૨૦૨૬ ના પ્રારંભે તા. ૨, ૩ અને ૪ જાન્યુઆરીએ આકાશમાં કવોડરેન્ટીડસ ઉલ્કાવર્ષાનો…

ગાંધીનગર: ગુજરાતમા કોલેજો અને યુનિવર્સિટીઓમાં મેન્ટલ હેલ્થ પોલીસી લાગુ કરવામાં આવશે

ગાંધીનગર: વિદ્યાર્થીઓમાં આપઘાતના કિસ્સા વધતા સરકારનો નિર્ણયકોલેજોમાં મેન્ટર હેલ્થ પોલિસી લાગુ થશેપ્રતિ 100 વિદ્યાર્થીએ એક કાઉન્સિલરને રાખવા પડશે ગુજરાતમા કોલેજો અને યુનિવર્સિટીઓમાં મેન્ટલ હેલ્થ પોલીસી લાગુ કરવામાં આવશે. રાજ્યના શિક્ષણ…

અમેરિકાના ન્યૂ જર્સી સ્થિત હેમન્ટનમાં રવિવારે બે હેલિકોપ્ટર હવામાં અથડાયા

અધિકારીઓના જણાવ્યા અનુસાર, બંને હેલિકોપ્ટરમાં માત્ર પાઇલટ જ સવાર હતા. હેમન્ટન પોલીસે જણાવ્યું કે સવારે લગભગ 11:25 વાગ્યે હેલિકોપ્ટર દુર્ઘટનાની જાણ થઈ હતી. ઘટનાસ્થળેથી સામે આવેલા વીડિયોમાં એક હેલિકોપ્ટર ઝડપથી…

આવતીકાલે વિશ્વ ઉમિયાધામ ખાતે ‘યુવા બિઝનેસ મહાસંમેલન’નું ગૃહ મંત્રી અમિત શાહ કરશે ઉદ્ઘાટન

28 ડિસેમ્બરે ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસેગ્લોબલ નેટવર્કિંગની સુવર્ણ તકવિશ્વ ઉમિયા ધામના યુવા બિઝનેસ મહાસંમેલનમાં હાજરી આપશેગુજરાત ભરમાંથી 15,000 યુવા બિઝનેસમેન સામેલ થશેઅમેરિકા કેનેડા બ્રિટન ઓસ્ટ્રેલિયા અને દુબઈથી પાટીદાર…

હરિયાણા વિધાનસભાના ધારાસભ્યોનું પ્રતિનિધિ મંડળ ગુજરાત વિધાનસભાની મુલાકાતે

હરિયાણા વિધાનસભાના જાહેર સાહસ સમિતિના અધ્યક્ષ શ્રી રામકુમાર ગૌતમ સહિત ૯ ધારાસભ્યશ્રીઓનું પ્રતિનિધિ મંડળ પાંચ દિવસના અભ્યાસ પ્રવાસે ગુજરાત પધાર્યું છે, જે આગામી તા. ૩૦ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી રોકાશે. આ…

error: Content is protected !!