મોટા મહિકામાં વિજ્ઞાનજાથાનો ‘ચમત્કારોથી ચેતો’ કાર્યક્રમ યોજાશે
રાજકોટ જીલ્લાના ગોંડલ તાલુકાના મોટા મહિકા ગામમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, સમસ્ત ગ્રામજનોના સહયોગથી શ્રીમતિ આર. આર. પટેલ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ રાજકોટ ઉપક્રમે રાષ્ટ્રીય…