‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ માં કેન્દ્રીય મંત્રી ની ઉપસ્થિતિમાં 72 કલાકના અખંડ ઓમકાર જાપ શરૂ
Views: 125
0 0

Read Time:51 Second

‘સોમનાથ સ્વાભિમાન પર્વ’નો આજથી ભવ્ય પ્રારંભ થયો છે. આ શુભારંભ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત સહિતના મહાનુભાવો સોમનાથ મંદિર ખાતે ઉપસ્થિત રહ્યા. કેન્દ્રીય મંત્રી શ્રીની ઉપસ્થિતિમાં 72 કલાકના અખંડ ઓમકાર જાપ શરૂ કરવામાં આવ્યા છે.

https://www.instagram.com/reel/DTPSFagkzJT/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

ગુજરાતભરના 2500 જેટલા ઋષિકુમારો દ્વારા કરવામાં આવેલા શંખનાદ અને ડમરુના નાદ સાથેના આ દિવ્ય મંત્રોચ્ચારથી સમગ્ર અરબી સમુદ્રનો તટ આધ્યાત્મિક ચેતનાથી ગુંજી ઉઠ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!