શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને મિકસ ફૂલોનો શણગાર તેમજ સુખડીનો અન્નકૂટ ધરાવાયો
Views: 149
0 0

Read Time:1 Minute, 47 Second

શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને એમ્બ્રોઇડરી વર્ક અને ફૂલની ડીઝાઇનવાળા વાઘા એવં ઓર્કિડ-સેવંતીના મિક્સ ફુલોનો શણગાર કરાયો સાથે સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે.

શણગાર દર્શન શનિવાર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર
શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને મિકસ ફૂલોનો શણગાર તેમજ સુખડીનો અન્નકૂટ ધરાવાયો

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી 07-02-2026ને શનિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને વૃંદાવન તૈયાર થયેલા એમ્બ્રોઇડરી વર્ક અને ફુલની ડીઝાઇનવાળા વાઘા એવં ઓર્કિડ-સેવંતીના મિક્સ ફુલોનો શણગાર કરાયો હતો.

આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી વડતાલ મંદિરના ચેરમેન ડૉ.સંતવલ્લભદાસજી સ્વામી દ્વારા અને સવારે 7:00 કલાકે શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સાંજે 04:30 કલાકે દાદાનુ દિવ્ય રાજોપચાર પૂજનનુ આયોજન કરવામાં આવ્યું છે. અનેક હરિભક્તોએ દર્શન એવં મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!