ગાંધીનગર પોલીસની આ ડ્રાઈવ દરમિયાન સચિવાલયમાં પ્રવેશતા કર્મચારીઓના વાહનોની કડક તપાસ કરવામાં આવી. ડ્રાઈવ દરમિયાન હેલ્મેટ વિના વાહન ચલાવતા તેમજ કારમાં સીટ બેલ્ટ ન પહેરનાર કર્મચારીઓ સામે સ્થળ પર જ દંડની કાર્યવાહી કરવામાં આવી.
https://www.facebook.com/share/v/1CcMhG2yzw
સરકારી કર્મચારીઓ પણ ટ્રાફિક નિયમો નહિ પાળે તો દંડાશે
સચિવાલય બહાર ટ્રાફિક ડ્રાઈવ, નિયમભંગ કરનાર કર્મચારીઓ સામે કાર્યવાહી
હેલ્મેટ વિના વાહન ચલાવનાર સામે કાર્યવાહી
ટ્રાફિક નિયમોનું પાલન
આગળ પણ આવી જ કાર્યવાહી કરાશે
ગાંધીનગરમાં સચિવાલય બહાર પોલીસ દ્વારા વિશેષ ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી
https://www.instagram.com/reel/DUkbH2VE0uA/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા અને માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવાનો આ અભિયાનનો મુખ્ય હેતુ હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસે સ્પષ્ટ કરી દીધું છે કે ટ્રાફિક નિયમો સૌ માટે સમાન છે અને નિયમભંગ કરનાર સામે આગળ પણ આવી જ કાર્યવાહી ચાલુ રહેશે.