અમદાવાદ: લગ્ન નોંધણી કચેરી ખાતે હિન્દુ છોકરી અને મુસ્લિમ છોકરાના લગ્નને લઈને હોબાળો મચ્યો
Views: 131
1 0

Read Time:1 Minute, 27 Second

અમદાવાદના મેટ્રો કોર્ટ કમ્પાઉન્ડમાં આવેલા જિલ્લા રજીસ્ટ્રાર અને ખાસ લગ્ન નોંધણી કચેરી ખાતે હિન્દુ છોકરી અને મુસ્લિમ છોકરાના લગ્નને લઈને હોબાળો મચ્યો છે.

ગાંધીનગરના કારોલીની યુવતી અને કઠવાડાનો 27 વર્ષીય યુવક લગ્ન માટે કોર્ટમાં પહોંચ્યા છે. સંભવિત વિરોધને જોતા યુવતીને વકીલના કપડાં પહેરાઈને કોર્ટમાં લવાઈ હતી.

હાલ તો બંને યુવક-યુવતી કચેરીમાં છે અને બહાર હિન્દુ સંસ્થાઓ વિરોધ કરી રહી છે.

યુવક-યુવતી બંને વકીલના ડ્રેસમાં મેટ્રો કોર્ટમાં આવ્યા હતા જેથી વકીલોએ તેમનો વિરોધ કરી કારંજ પોલીસ મથકે જાણ કરી હતી અને બંને સામે કડક પગલાં લેવા માગ કરી છે.

એમ.એમ.સૈયદ મેરેજ રજીસ્ટ્રાર પોતે મુસ્લિમ હોવાથી પક્ષપાતી વલણ ધરાવતા હોવાનો VHP અને બજરંગ દળે આક્ષેપ કર્યો છે. સાથે જ કેટલાક વકીલોનું કહેવું છે કે મેરેજ રજીસ્ટ્રેશન 11 વાગ્યે શરૂ થાય છે, પરંતુ છોકરો મુસ્લિમ હોવાથી 9:30 વાગ્યે બંનેને અહીં લાવવામાં આવ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!