મેસ્સી સ્ટેડિયમમાંથી વહેલો નીકળી જતા નારાજ ફેન્સે તોડફોડ કરી, VIDEO;પોલીસે ડંડાના જોરે ભીડને વિખેરી
આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર લિયોનલ મેસ્સી 14 વર્ષ પછી ભારત આવ્યો છે. તેની સાથે ઉરુગ્વેના સ્ટાર ફૂટબોલર લુઇસ સુઆરેઝ અને આર્જેન્ટિનાના મિડફીલ્ડર રોડ્રિગો ડી પોલ પણ આવ્યા છે. ત્રણેય ખેલાડીઓ મોડી…