Category: Gujarat

વેદાંત પરિવાર દ્વારા વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલની વેવ્સ ઓફ સેરેનીટીની થીમ પર એન્યુઅલ ડેની ઉજવણી કરી

વેદાંત પરિવાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી એન્યુઅલ ડેની ઉજવણી ડિસેમ્બર મહિનામાં કરવામાં આવતી હોય છે અને બાળકોને 1 ચોક્કસ થીમ ઉપર ડાન્સ, નાટક અને સ્પર્ધાઓમાં ભાગ લેવડાવવામાં આવે છે. આ…

ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાના લંડનમાં આયોજિત જન્મદિવસ સમારોહનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે:Video

લંડન: ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાના લંડનમાં આયોજિત જન્મદિવસ સમારોહનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં ભાગેડુ હીરા ઉદ્યોગપતિ લલિત મોદી પોતાને અને વિજય માલ્યાને ‘ભારતના બે સૌથી મોટા ભાગેડુ’ કહી…

સાયન્સ સિટી ખાતે ગુજકોસ્ટ દ્વારા આયોજિત ક્વોન્ટમ વિજ્ઞાન સંચાર પરિષદના દ્વિતીય દિવસે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા ગુજરાત સાયન્સ સિટી ખાતે આયોજિત “પબ્લિક અંડરસ્ટેન્ડિંગ ઓન ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેક્નોલોજી” વિષય પર…

શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાએ ધોળકાથી ‘વિમેન ફોર ટ્રીઝ કેમ્પેઇન’નો શુભારંભ કરાવ્યો

શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ ધોળકાથી ‘વિમેન ફોર ટ્રીઝ કેમ્પેઇન’નો શુભારંભ કરાવ્યો હતો. શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં ૪ મહાનગરપાલિકાના ૪૦ પ્રોજેક્ટ માટે ₹૧૮૫.૯૫ લાખ અને ૬૬…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે બે દિવસીય રાજ્યસ્તરીય ક્રાઈમ કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસનો સેતુ વધુ સુદ્રઢ થાય અને પ્રજાને પોલીસ સાથે જોડાવામાં કોઈ તકલીફ ન રહે તેવા સંગીન વાતાવરણ નિર્માણ માટે રાજ્ય પોલીસ દળના…

વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કૉન્ફરન્સ (VGRC) – કચ્છ અને સૌરાષ્ટ્રના મંચ પરથી અલંગના 40 વર્ષની સિદ્ધિઓનું વિશ્વ સમક્ષ પ્રદર્શન

કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC)ની બીજી આવૃત્તિ જાન્યુઆરી 2026માં રાજકોટ ખાતે યોજાવા જઇ રહી છે, જેમાં ગુજરાત ફરી એકવાર પોતાની દરિયાઈ શક્તિને વિશ્વ સમક્ષ સ્પષ્ટ…

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા હિમાલયન સમર્પણ ધ્યાન દ્વારા મહાત્મા મંદિર ખાતે વિશ્વ ધ્યાન દિવસની ભવ્ય ઉજવણી

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા હિમાલયન સમર્પણ ધ્યાન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે તારીખ 21 ડિસેમ્બરના રોજ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી ગાંધીનગર, મહાત્મા મંદિર ખાતે કરવામાં આવી હતી. કાર્યક્રમમાં રાજ્ય સ્તરીય ધ્યાનનો…

રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત ડિસેમ્બર-2025નો રાજ્ય સ્વાગત બુધવાર તા.24 ડિસેમ્બરે યોજવામાં આવશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજવામાં આવતાં રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત ડિસેમ્બર-2025નો રાજ્ય સ્વાગત બુધવાર તા.24 ડિસેમ્બરે યોજવામાં આવશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ…

લોકભવન ખાતે રાજ્યપાલ સાથે પ્રોબેશનરી IPS અધિકારીઓની શુભેચ્છા મુલાકાત

ગાંધીનગર સ્થિત ગુજરાત લોકભવન ખાતે વર્ષ 2024ની 77 આર. આર. બેચના પ્રોબેશનરી આઈપીએસ અધિકારીઓએ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. રાજ્યપાલશ્રીએ તમામ અધિકારીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે પોલીસ…

સાયન્સ સિટી ખાતે ગુજકોસ્ટ દ્વારા ભારતની સૌથી મોટી ક્વોન્ટમ વિજ્ઞાન સંચાર પરિષદનો પ્રારંભ

વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના સચિવ શ્રીમતી પી. ભારતી (IAS) અને ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી(PRL)ના નિયામકશ્રી અનિલ ભારદ્વાજે બે દિવસીય વિજ્ઞાન સંચાર પરિષદનો પ્રારંભ કરાવ્યો હતો. ઉદ્ઘાટન સમારોહમાં ગુજકોસ્ટ ડિસેમ્બર ન્યુઝલેટર ‘ગુજકોસ્ટ…

error: Content is protected !!