Category: Gujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સેવા, સંકલ્પ, અને સમર્પણના 3 વર્ષ

આગામી 12 ડિસેમ્બર, 2025ના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના શાસનકાળના 3 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. 156 બેઠકોના ઐતિહાસિક જનસમર્થન સાથે ગુજરાતના 18મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ શ્રી ભૂપેન્દ્ર…

તૈયાર થઈ જાઓ અમદાવાદીઓ કારણ કે આવી રહ્યો છે કાંકરિયા કાર્નિવલ 2025; જાણો 7 દિવસના કાર્યક્રમનું લિસ્ટ

અમદાવાદીઓ માટે સૌથી જાણીતો અને લોકો માટે પ્રખ્યાત એવા કાંકરિયા કાર્નિવલ 2025ની 25 ડિસેમ્બરથી શરૂઆત થવા જઈ રહી છે. AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા ચાલુ વર્ષે 25થી 31 ડિસેમ્બર સુધી…

અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં પીપળેશ્વર સોસાયટી પાસે આવેલા પીપળેશ્વર મહાદેવ મંદિર અને શનિદેવ મંદિર જમીનને લઈને વિવાદ સર્જાયો

અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં પીપળેશ્વર સોસાયટી પાસે આવેલા પીપળેશ્વર મહાદેવ મંદિરની જગ્યા અને રેલવે વિભાગની બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેની જગ્યા લેવા બાબતે બંને પક્ષો વચ્ચે વિવાદ સામે આવ્યો છે. આજે…

મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલના હસ્તે ‘બાલિકા પંચાયત તાલીમ મોડ્યુલ’નું વિમોચન કરાયું

મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલના હસ્તે ગાંધીનગર ખાતેથી ‘બાલિકા પંચાયત તાલીમ મોડ્યુલ’નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ ‘બાલિકા પંચાયત તાલીમ મોડ્યુલ’ દ્વારા જિલ્લા તથા તાલુકા કક્ષાએ માસ્ટર…

‘ગ્રીન ગુજરાત, વિકસિત ગુજરાત’: છેલ્લા 3 વર્ષમાં 1.04 લાખ હેક્ટર વન વિસ્તારમાં વાવેતરની કામગીરી કરવામાં આવી

આગામી 12 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના ત્રણ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં રાજ્ય સરકાર ‘ગ્રીન ગુજરાત, વિકસિત ગુજરાત’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં કાર્યરત છે. છેલ્લા…

અજબ ટારઝાનની ગજબ કહાની : ગુજરાતી પરિવારિક મનોરંજનનો નવો અધ્યાય

ગુજરાતી સિનેમામાં 2025નું વર્ષ અનેક રીતે અનોખું અને ખાસ રહ્યું છે. વીતી રહેલા વરસમાં એક અનોખો રેકૉર્ડ પણ નોંધાયો છે. 2025ના વર્ષમાં ઢોલિવુડ 200 કરોડથી વધુની ઇન્ડસ્ટ્રી બની છે. હવે…

અમદાવાદમાં ઉત્તરાયણ-2026 પહેલાં જિલ્લા વહીવટી તંત્ર અને શહેર પોલીસ દ્વારા ચાઈનીઝ દોરી પર કડક કાર્યવાહી હાથ ધરાઈ

આગામી ઉત્તરાયણ-2026ના તહેવારને અનુલક્ષીને અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર અને શહેર પોલીસે ચાઈનીઝ દોરીના વેચાણ અને ઉપયોગને રોકવા માટે સઘન ઝુંબેશ હાથ ધરી છે, જેમાં મોટી માત્રામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો…

અમદાવાદ જિલ્લામાં SIR અંતર્ગત ૯૯.૯૩ ટકા મતદારોના ડિજિટાઇઝેશનની કામગીરી પૂર્ણ

અમદાવાદ જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા(SIR) ઝૂંબેશ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ૯૯.૯૩ ટકા મતદારોના ડિજિટાઇઝેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ માટે જિલ્લાના તમામ ૨૧ વિધાનસભા મતવિસ્તારોના કુલ ૫૫૨૪ મતદાનમથકોના…

સાણંદના ચેખલા ગામે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો

અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સાણંદ તાલુકાના ચેખલા ગામે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના અંતર્ગત સ્વસહાય જૂથની બહેનો સાથે જાતિ સમાનતા અંગેનો એક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.…

₹130 કરોડના દરિયાકાંઠા વિકાસ સાથે કચ્છ – સૌરાષ્ટ્રમાં રોકાણની નવી તકો

ગુજરાતનું પ્રવાસન ક્ષેત્ર આજે ટકાઉ વિકાસ, આધુનિક માળખાકીય સુવિધાઓ અને વૈશ્વિક ગુણવત્તાના ધોરણો સાથે દેશ માટે એક નવા માપદંડની સ્થાપના કરી રહ્યું છે. રાજ્યના પ્રથમ “ગ્લોબલ બ્લૂ ફ્લેગ બીચ” –…

error: Content is protected !!