Category: Gujarat

અમદાવાદ એરપોર્ટ શિયાળાની ઋતુમાં વિઝિબિલિટીના પડકારને પહોંચી વળવા તૈયાર

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (AIAL) સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટે (SVPIA) મુસાફરો અને એરલાઇન્સને સરળ, અવિરત કામગીરી સુનિશ્ચિત કરવા તૈયાર છે. આગામી શિયાળાની ઋતુમાં ઉત્તરીય પ્રદેશોમાં ઓછી વિઝિબિલિટીના પરિણામે…

મુખ્ય સચિવ એમ.કે.દાસે અખિલ ભારતીય મુલ્કી સેવા લોન ટેનિસ ટુર્નામેન્ટ ૨૦૨૫-૨૬નો ગાંધીનગરથી શુભારંભ કરાવ્યો

રાજ્યના મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસે આજે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય વહીવટી તંત્ર સચિવાલય વેલફેર કામિટી દ્વારા આયોજિત અખિલ ભારતીય મુલ્કી સેવા લોન ટેનિસ ટુર્નામેન્ટ ૨૦૨૫-૨૬નો શુભારંભ કરાવ્યો હતો. આ સ્પર્ધા…

‘ગ્રીન યોર સ્કૂલ પોગ્રામ’ હેઠળ ગાંધીનગરની જીવરાજના મુવાડા પ્રાથમિક શાળાને અપાયો રાષ્ટ્રીય કક્ષાનો ‘ગ્રીન સ્કૂલ એવોર્ડ-૨૦૨૫’

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગાંધીનગર જિલ્લાની જીવરાજના મુવાડા ગામની સરકારી પ્રાથમિક શાળાએ રાષ્ટ્રીય સ્તરે પર્યાવરણના જતનની સાથે શિક્ષણ ક્ષેત્રે માત્ર જિલ્લાનું જ નહિ પણ સમગ્ર રાજ્યનું ગૌરવ વધાર્યું છે.…

વલ્લભ વિદ્યાનગર સરદાર પટેલ યુનિવર્સિટીનો ૬૮મો પદવીદાન સમારોહ, રાજ્યપાલના હસ્તે ૭૫ તેજસ્વી વિદ્યાર્થીઓને ૧૦૩ સુવર્ણચંદ્રક અપાયા

રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ નવ પદવીધારકોને પોતાના જ્ઞાનનો ઉપયોગ વિશ્વના કલ્યાણ અને ભલાઈ માટે કરવા અનુરોધ કર્યો હતો. અજ્ઞાન, અભાવ અને અન્યાયથી મુક્ત કરાવે તે સાચી વિદ્યા છે તેમ જણાવતા રાજ્યપાલશ્રીએ…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના ત્રણ વર્ષ : જન – જન સુધી પહોચી આરોગ્ય સેવા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના કાર્યકાળના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની વિકાસયાત્રાને નવી ગતિ આપી છે. આ ત્રણ વર્ષ સેવા, સંકલ્પ અને…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના દિશા નિર્દેશનમાં સી. એમ. ડેશબોર્ડ દ્વારા ગવર્નન્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ GPIની પહેલ

રાજ્યના નાગરિકોના ઇઝ ઓફ લિવિંગ વધારવા સાથે યોજનાઓનું અસરકારક અમલીકરણ સરકારના વિવિધ વિભાગો નાગરિક કેન્દ્રિત યોજનાઓ, સેવાઓ અને વિકાસલક્ષી કામો તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ તથા ફરિયાદ નિવારણની કામગીરીથી કરે છે. મુખ્યમંત્રી…

આણંદ જિલ્લાના પલોલ ગામની પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાજ્યપાલે કર્યો રાત્રી વિશ્રામ

આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના પલોલ ગામે શ્રી ભુલાભાઇ જોરાભાઈ પટેલ, પે સેન્ટર, પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ રાત્રી વિશ્રામ કર્યો હતો. સામાન્ય સુવિધાઓ ધરાવતા શાળાના ઓરડામાં સાદગીપૂર્ણ રાત્રી…

ગાંધીનગર: મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈન પોર્ટલના એક લાખ પાંસઠ હજારથી જનફરિયાદનું નિરાકરણ આવ્યું

12 ડિસેમ્બર, 2025 ના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દ્વિતીય કાર્યકાળને 3 વર્ષ પૂર્ણ થયા. આ ત્રણ વર્ષમાં મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈન પોર્ટલના એક લાખ પાંસઠ હજારથી જનફરિયાદનું નિરાકરણ આવ્યું છે.…

New Delhi: આજે દેશ સંસદ પર થયેલા આતંકી હુમલાની 24મી વરસી મનાવી રહ્યો છે

13 ડિસેમ્બર 2001ના રોજ થયેલા આ આતંકી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. આતંકીઓએ દેશની સર્વોચ્ચ લોકતંત્રિક સંસ્થા સંસદને નિશાન બનાવવા પ્રયાસ કર્યો હતો. આ હુમલામાં દિલ્લી પોલીસ, સંસદ સુરક્ષા…

PM સૂર્ય ઘર મફત વીજળી યોજનાના અમલીકરણમાં દેશભરમાં ગુજરાત પ્રથમ ક્રમે

ગુજરાતમાં ઊર્જા સંરક્ષણ બાબતે કરેલી કામગીરી અંગે ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે, સોલાર ઊર્જા ઉત્પન્ન કરવામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વીજળીના સતત વધી રહેલા…

error: Content is protected !!