Category: Gujarat

વંદે માતરમ ગાનના ૧૫૦ વર્ષ પૂર્ણ થવા અવસરે અમદાવાદ કલેકટર કચેરી ખાતે ઉજવણી કરાઈ

વંદે માતરમ ગાનના ૧૫૦ વર્ષ પૂર્ણ થવા અવસરે જિલ્લા કલેકટર કચેરી ખાતે વંદે માતરમ ગાનનું અને સ્વદેશી અપનાવવાના સંકલ્પનું સામૂહિક પઠન જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરેની પ્રેરક ઉપસ્થિતિ કરવામાં આવ્યું…

વંદે માતરમ ગાનના ૧૫૦ વર્ષ પૂર્ણ થવા અવસરની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉજવણી

વંદે માતરમ ગાનના ૧૫૦ વર્ષ પૂર્ણ થવા અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિધાનસભા પરિસરમાં વંદે માતરમ ગાનનું અને સ્વદેશી અપનાવવાના સંકલ્પનું સામૂહિક પઠન વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની…

ગુજરાતના જાણીતા લોક સાહિત્ય અને લોક કલાનાં ઊપાસક પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું અવસાન

ગુજરાતના જાણીતા વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક, સંપાદક અને લોકકલાના પ્રચારક પદ્મ શ્રી જોરાવરસિંહ જાદવનું અવસાન થયું છે. લોકસંસ્કૃતિ, લોકકલા અને લોકસાહિત્ય પર આધારિત 90 જેટલી કૃતિઓનું સંપાદન અને રચના કરનાર. રાષ્ટ્રીય…

Morbi: દાણા પીવડાવી રોગોનો ઈલાજ કરતી ભૂઈમાને કારણે મહિલાનું મોત, વિજ્ઞાન જાથાએ અંધશ્રધ્ધા ફેલાવતી ભૂઈમાનો પર્દાફાશ કર્યો

મોરબી જિલ્લાના વાંકાનેરના શક્તિપરામાં છેલ્લા ૧૦ વર્ષથી ઘરમાં મંદિર બનાવી દોરા-ધાગા, અસાધ્ય રોગ મટાડવાનો દાવો કરનાર મુસ્લિમ હનીફા શબ્બીરભાઈ પઠાણ ભુઈની કપટલીલાનો ભાંડાફોડ ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે વાંકાનેર સીટી…

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (AIAL) એ તેની કામગીરીના પાંચ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા

• AIAL હેઠળઅમદાવાદએરપોર્ટનીકાયાપલટ, ટર્મિનલ્સનો વિસ્તાર, સ્માર્ટટેકથકીસરળમુસાફરી બનાવવાનો સફળ પ્રયાસ.• 2020થીદૈનિકમુસાફરોનીસંખ્યાત્રણગણીવધી, મોટાદરવાજા, નવીકાર્ગોક્ષમતાઅનેસંકલિતકામગીરી.• 10 મિલિયનસલામતકાર્યકલાકો, 60% EV કાફલોઅનેશ્રેષ્ઠતાઅનેટકાઉપણુંમાટે30+ વૈશ્વિકસન્માન એનાયત થયા સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) ના સંચાલક અમદાવાદ ઈન્ટરનેશનલ…

માતાના મઢ ખાતે પધારેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું

દેશદેવી મા આશાપુરા માતાના મઢ મંદિરે શીશ ઝુકાવી જનસુખાકારી માટે પ્રાર્થના કરતાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી. કચ્છ જિલ્લાના વિવિધ સરહદી ગામડાઓની મુલાકાતે પધારેલા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ…

મહેસાણા સ્ટેશનનું પુનર્વિકાસ કાર્ય ઝડપી પ્રગતિ પર

યાત્રીઓને મળશે અત્યાધુનિક સુવિધાઓ અને બહેતર મુસાફરીનો અનુભવ પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના મહેસાણા રેલવે સ્ટેશનનું અમૃત ભારત સ્ટેશન યોજના (એબીએસએસ) હેઠળ ઝડપથી રિડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. આ યોજનાનો ઉદ્દેશ્ય…

સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે 13 નવેમ્બરથી ‘ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ -ફૂડ ફોર થોટ ફેસ્ટ’ યોજાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફરીએકવાર સ્વાદપ્રેમીઓ માટે એક અનોખો અને સ્મરણિય અનુભવ લાવી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એસએએજી (સાઉથ એશિયન એસોસિયેશન ફોર ગેસ્ટ્રોનોમી)ના સહયોગથી સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે…

આઇકોનિક અટલ બ્રિજ: છેલ્લા ત્રણ વર્ષમાં 77.71 લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી, ₹27 કરોડથી વધુની આવક

ભારતના પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદમાં સાબરમતી નદી પર નિર્મિત આઈકોનિક અટલબ્રિજ આજે અમદાવાદના નગરવાસીઓ સહિત દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. દિવાળી વેકેશન હોય કે ઉનાળાનું વેકેશન, આ અટલ…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોરબી ખાતે દાદા ભગવાનની ૧૧૮મી જન્મજયંતિ મહોત્સવમાં સહભાગી બન્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોરબી ખાતે આયોજિત પૂજ્ય દાદા ભગવાનની ૧૧૮મી જન્મ જયંતિ મહોત્સવ ઉજવણીમાં સહભાગી થયાહતા. આ અવસરે મુખ્યમંત્રી સત્સંગ-પ્રાથનામાં ઉપસ્થિત રહીને આત્મજ્ઞાની દીપકભાઈએ આપેલ આત્મજ્ઞાનનું પ્રવચન શ્રવણ કર્યું હતુ.…

error: Content is protected !!