Category: Gujarat

ગુજરાત ના માવઠાથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાતે જશે મુખ્યમંત્રી, મુખ્ય સચિવ, નાણા વિભાગના અધિકારીઓ પણ રહેશે હાજર

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી માવઠાનો માર જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતો હેરાન પરેશાન થઇ ગયા છે. ખેતરમાં તૈયાર થયેલા ઉભા પાકને નુકશાન થયું છે. અને આ નુકશાન…

ત્રાગડ અંડરપાસની કામગીરીના કારણે 11 કિમી ફરવું પડશે, SP રિંગ રોડના બંને તરફના રસ્તા વારાફરતી 20-20 દિવસ બંધ રહેશે

અમદાવાદના SP રિંગ રોડ પર ભારે વરસાદના કારણે ખાડાઓ પડી ગયા હોય જેથી આગામી 5 અથવા 7 નવેમ્બર થી ત્રાગડ અંડરપાસમાં અને ભાટ ઓવરબ્રિજમાં રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવશે. સૌરાષ્ટ્ર,…

વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ખેલ મહાકુંભના પ્રચાર પ્રસાર માટે સોશિયલ મીડિયા ક્રિએટર્સ મીટનું આયોજન

ગુજરાત સરકાર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આગામી ૬ નવેમ્બર થી શરૂ થતા ખેલ મહાકુંભના પ્રચાર પ્રસાર માટે સોશિયલ મીડિયા ક્રિએટર્સ મીટનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત સરકાર અને સ્પોર્ટ્સ…

અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેશનના પગલે 1 નવેમ્બરના રોજ અમરેલી, ભાવનગર, ભરૂચ અને સુરતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે

અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન ગુજરાતના દરિયાકાંઠાથી 300 કિ.મી. દૂર છે. જેના પગલે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયા વાતવારણ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. આ ડિપ્રેશનના…

અનંત અનાદિ વડનગર: ગુજરાત સરકારની ક્રાંતિકારી પહેલ

વડનગરમાં દેશના પ્રથમ ભવ્ય વૃંદાવન ગૌચર પાર્કના નિર્માણની તૈયારી, ₹15 કરોડનો પ્રોજેક્ટ બનશે વૈશ્વિક મૉડલ વારસો-સંસ્કૃતિ-પ્રવાસન-અર્થતંત્રનો સંગમ: માત્ર ગૌશાળા નહીં, અત્યાધુનિક ગ્રામીણ પ્રયોગશાળા બનશે વૃંદાવન ગૌચર પાર્ક ગૌપ્રેમી વડાપ્રધાન શ્રી…

શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને જરદોશી વર્કવાળા વાઘા અને કમળની થીમ સાથે ગલગોટા અને સેવંતીના ફૂલોનો શણગાર કરાયો

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા. 1-11-2025, દેવઉઠી અગિયારસ અને કારતક માસના બીજા શનિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને…

સિવિલ હોસ્પિટલમાં 11 મહિનામાં 700 દર્દીઓના કિડનીમાં પથરીની ઓપરેશન વગર લીથોટ્રીપ્સીથી પેઇનલેસ સારવાર

આધુનિક ટેકનોલોજી અને સિવિલના યુરોલોજી વિભાગના ડોક્ટરોની અનુભવી ટીમના સંયુક્ત પ્રયત્નોથી માત્ર ૧૧ મહિનામાં ૭૦૦થી વધુ દર્દીઓની કિડની પથરી ની તકલીફ સફળતાપૂર્વક દૂર કરવામાં આવી છે — તે પણ શસ્ત્રક્રિયા…

અમદાવાદ જિલ્લામાં મતદારયાદી ‘ખાસ સઘન સુધારણા’ (SIR) અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ

કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત કુલ ૧૨ રાજ્યો માટે મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશનું સમય પત્રક જાહેર કર્યું છે. જેને લઈને આજે અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેકટરશ્રી સુજીતકુમારના અધ્યક્ષસ્થાને…

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે ગાંધીનગરમાં સેન્ટ્રલ વિસ્ટા ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યાં

ગાંધીનગરમાં આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને ગાંધીનગર સેન્ટ્રલ વિસ્ટા ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યાં હતા…

રાષ્ટ્રીય એકતા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં યુનિટી માર્ચને પ્રસ્થાન કરાવ્યું, AMC દ્વારા યુનિટી માર્ચ અને એકતા શપથનું આયોજન કરવામાં આવ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ પ્રસંગે ૩૧ ઑક્ટોબર, શુક્રવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આયોજિત ‘સરદાર @૧૫૦ યુનિટી માર્ચ’નું પ્રસ્થાન કરાવ્યું હતુ. ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે…

error: Content is protected !!