Category: Gujarat

નેશનલ હાઇવે 47 પર અમદાવાદ લીંબડી માર્ગ પર હોટ મિક્ષ દ્વારા પેચવર્ક થકી માર્ગ મરામત કાર્ય હાથ ધરાયું

રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, અમદાવાદ દ્વારા અમદાવાદ શહેર-જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર નુકસાન પામેલા માર્ગોને રિપેર કરવાની કામગીરી પૂરજોશમાં પ્રગતિ હેઠળ છે. નેશનલ હાઇવે ૪૭(NH47) પર અલગ વિસ્તારોમાં વરસાદથી પ્રભાવિત…

રાજ્યપાલના હસ્તે સાદરા ખાતે ત્રિ-દિવસીય ખેલ ભારતી-૨૦૨૫ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો

ગાંધીનગર જિલ્લામાં આવેલા ગુજરાત વિદ્યાપીઠના સાદરા પરિસરમાં આજથી શરૂ થયેલા અને ત્રણ દિવસ ચાલનારા, ખેલ ભારતી-૨૦૨૫ ને ગુજરાતના રાજ્યપાલ અને ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીએ મશાલ પ્રગટાવીને ખુલ્લો મૂકયો હતો.…

કચ્છનું ધોરડો હવે બન્યું સોલાર વિલેજ: 20 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ

યુનાઇટેડ નેશનલ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ તરીકે પ્રતિષ્ઠિત કચ્છના ધોરડો ગામનું 100% સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે. આગામી 20 સપ્ટેમ્બર, 2025ના રોજ ભાવનગર ખાતે આયોજિત ‘સમુદ્ર સે…

વિરમગામ-બેચરાજી, ફેદરા-પીપળી, સાણંદ-બાવળા અને બગોદરા-ધંધુકા સહિતના મુખ્ય માર્ગો પર મરામત કાર્ય હાથ ધરાયું

અમદાવાદ જિલ્લામાં ચોમાસુ હળવું થતાં ક્ષતિગ્રસ્ત માર્ગોના સમારકામની કામગીરી રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા પૂરજોશમાં ચાલી રહી છે. મુખ્યમંત્રીશ્રી દ્વારા નાગરિક જીવનમાં રોજિંદા યાતાયાત માટે અતિ મહત્ત્વના એવા…

Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષના બાળક પર અત્યંત જટિલ ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી કરાઈ

અમદાવાદની સિવિલ હોસ્પિટલ જટિલમાં જટિલ સર્જરી થકી દર્દીઓને નવજીવન આપવા માટે દેશભરમાં જાણીતી છે અને એટલે જ ગુજરાત ઉપરાંત આસપાસનાં રાજ્યોમાંથી લોકો અહીં એક આશા સાથે સારવાર માટે આવતા હોય…

CM ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનના જીવનચરિત્ર પર આધારિત મેગા મ્યુઝિકલ મલ્ટિમીડિયા શૉ – ‘નમોત્સવ’ નિહાળ્યો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૫મા જન્મદિને રાષ્ટ્રનિર્માણમાં વડાપ્રધાનના મહામૂલા યોગદાનને બિરદાવવા દેશભરમાં અનેકવિધ સામાજિક અને જાહેર સેવાના કાર્યક્રમો યોજાયા, જેમાં એક વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમ ‘નમોત્સવ’ અમદાવાદમાં યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે…

CM ભૂપેન્દ્ર પટેલે મિશન ફોર મિલિયન ટ્રીઝ’ અભિયાન અંતર્ગત સાબરમતી વોર્ડ ખાતે વૃક્ષારોપણ કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન ફોર મિલિયન ટ્રીઝ’ અભિયાન અંતર્ગત રાણીપ વોર્ડમાં સાબરમતી જેલ પાછળના ગાર્ડનમાં આયોજીત વૃક્ષારોપણ કાર્યક્રમમાં પદાધિકારીઓ સાથે સામુહિક વૃક્ષારોપણ કર્યું હતું. તેમણે અમદાવાદ…

PM મોદી 20 સપ્ટેમ્બરે લોથલ ખાતે નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ પ્રોજેક્ટ અંગેની સમીક્ષા બેઠક તેમજ નિરીક્ષણ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે અમદાવાદ જિલ્લાના લોથલ ખાતે નિર્માણ પામી રહેલા નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ (NMHC) પ્રોજેક્ટ પ્રગતિની સમીક્ષા તેમજ અત્યાર સુધી…

શહેરમાં 66 ગરબા આયોજકોએ મંજૂરી માટે અરજી કરી, પોલીસે એકપણ આયોજકને મંજૂરી આપી નથી

અમદાવાદમાં નવરાત્રિના ગરબા માટે કૂલ 66 આયોજકોએ પોલીસની મંજૂરી માટે અરજી કરી છે. પોલીસે હજી સુધી એક પણ આયોજકને મંજૂરી આપી નથી. પોલીસ ગરબાના ગ્રાઉન્ડ પર રૂબરૂ મુલાકાત કરશે. નવરાત્રિના…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં નમો અમૃત મહા આરોગ્ય શિબિરની મુલાકાત લીધી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૫મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે, ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત “નમો અમૃત મહા આરોગ્ય શિબિર”ની મુલાકાત લઈને દિવ્યાંગોને સાધન સહાય કીટનું વિતરણ કર્યું હતું. આ…

error: Content is protected !!