Category: Gujarat

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો કેસ મોટો ખુલાસો થયો છે

એસીપી કૃણાલ દેસાઇએ જણાવ્યુ કે, ગત.૧૩ ઑગસ્ટે મૃતક નયનના પિતરાઇ ભાઇ સ્કૂલમાં પગથીયા ઉતરી રહ્યો હતો તેણે પાછળથી ધક્કો વાગતા તેનો હાથ હત્યા કરનાર મુખ્ય વિદ્યાર્થીને અથડાયો હતો. જે બાદ…

અમદાવાદની જેમ બાલાસિનોરમાં વિદ્યાર્થીએ ક્લાસમેટને ચપ્પુના ઘા માર્યા

અમદાવાદ બાદ હવે મહીસાગર (Mhisagar) જિલ્લામાં પણ વિદ્યાર્થીએ નજીવી બાબતે અન્ય વિદ્યાર્થી પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ બનાવ મહિસાગર જિલ્લાના બાલાસિનોર શહેર બન્યો છે. મળેલી પ્રાથમિક વિગતો…

ગુજરાત સરકાર ની મહત્વપૂર્ણ પહેલ: ચોક્ક્સ થીમ આધારિત ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-૨૦૨૫’ યોજવા નિર્ણય લેવામાં આવ્યો છે

રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-૨૦૨૫’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

PM નરેન્દ્ર મોદી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે

અમદાવાદના નિકોલમાં ખોડલધામ ગ્રાઉન્ડમાં સાંજે 4:30 વાગ્યે 5477 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગરના રેલેવ, અર્બન ડેવલોપમેન્ટ, રોડ ઇન બિલ્ડિંગ અને રેવન્યૂ સહિતના વિવિધ વિભાગોના…

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં હત્યા બાદ સ્કૂલ કેમ્પસમાં પોલીસ જવાનો સ્ટેન્ડબાય રખાયા

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં હત્યા બાદ રોષ ફાટી નીકળ્યો હતો અને સ્કૂલમાં હાલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે, મોટી સંખ્યામાં પોલીસ જવાનોને સ્ટેન્ડબાય રખાયા છે, મહિલા પોલીસકર્મી પણ બંદોબસ્તમાં…

આજે દ્વારકામાં વરસાદ ભુક્કા બોલાવશે

ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 25 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આજે (21 ઓગસ્ટ) ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. જૂનાગઢના વંથલીમાં પાણીમાં ફસાયેલા…

પૂર્વ સૈનિકો દ્વારા પડતર માંગણીઓને લઈ ચાલી રહેલા ‘ઓપરેશન અનામત’ આંદોલન આજે(20 ઓગસ્ટ, 2025) 24મો દિવસ

ગાંધીનગરના સેક્ટર-6 સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયેલા પૂર્વ સૈનિકો અને ‘ગુજરાત પૂર્વ સૈનિક સંગઠન’ દ્વારા સૈનિક અધિકારી મહારેલીનું આહવાન કરાયું હતું, જેમાં રેલી પહેલાં પૂર્વ સૈનિકોની બોચી પકડીને પોલીસે અટકાયત…

અમદાવાદના ખોખરામાં ધો-8ના વિદ્યાર્થીએ ધો-10ના સ્ટુડન્ટનું મર્ડર કર્યું

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી પર હુમલો થયો હોવાની વાત સામે આવી છે જેમાં ગઈકાલે સામાન્ય બાબતમાં ધો.8ના વિધાર્થીએ ધો.10ના વિધાર્થી પર છરીથી હુમલો કરતા વિધાર્થીનું સારવાર દરમિયાન મોત થયું…

PM મોદી 25મીએ અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાને સંબોધવાના છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓગસ્ટ મહિનાના અંતમાં બે દિવસ ગુજરાતની મુલાકાતે આવવાના છે. વડાપ્રધાન 25મીએ સાંજે 4.30 વાગ્યે અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાને સંબોધવાના છે. રાજ્ય સરકાર…

શ્રાવણનાં છેલ્લાં સોમવારે શિવભક્તોનું ઘોડાપૂર

સોમનાથ મહાદેવને પુષ્પ-ચંદન-ભસ્મનો શૃંગાર આજે (18 ઓગસ્ટે) પવિત્ર શ્રાવણ માસનો ચોથો અને અંતિમ સોમવાર છે, જે શિવભક્તો માટે અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે. છેલ્લા સોમવારના કારણે ગુજરાતભરનાં શિવાલયોમાં શ્રદ્ધાળુઓનો અદભુત પ્રવાહ…

error: Content is protected !!