Category: India

સુપ્રીમ કોર્ટમાં CJI ગવઈ પર હુમલાની કોશિશ, કોર્ટરૂમમાં વકીલે છુટ્ટું જૂતું ફેંક્યું

સોમવારે સુપ્રીમ કોર્ટમાં એક વકીલે ચીફ જસ્ટિસ બી.આર. ગવઈ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. આ ઘટના ત્યારે બની જ્યારે CJIની બેન્ચ એક કેસની સુનાવણી કરી રહી હતી. કોર્ટરૂમમાં હાજર વકીલોને…

દશેરા પહેલાં કેન્દ્રીય કર્મચારીઓની દિવાળી, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો

દિવાળી અને દશેરા પહેલાં કેબિનેટે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA Hike)માં 3 ટકાનો વધારો મંજૂર કર્યો છે. બુધવારે કેબિનેટે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો…

ભારતની લોકપ્રિય સ્પર્ધા ‘મિસ ટીન ઈન્ડિયા સિટી’ નો ભવ્ય સમારોહ યોજાયો, દરેક શહેરના વિજેતા સ્પર્ધકોને તાજ પહેરાવવામાં આવ્યા

ભારતની પ્રખ્યાત સંસ્થા, ફોરેવર સ્ટાર ઈન્ડિયાએ, સંસ્કૃતિ, સાહિત્ય, કલા અને રમતગમતના ક્ષેત્રોને આવરી લેતા, દેશભરના 40 થી વધુ શહેરોમાં મિસ ટીન ઈન્ડિયા સિટી ફિનાલે 2025નું સફળતાપૂર્વક આયોજન કર્યું. આ સ્પર્ધામાં…

ફ્લાઇટના લેન્ડિંગ ગિયરમાં સંતાઈને દિલ્હી આવ્યો 13 વર્ષનો કિશોર, કેપ્ટન ઉમંગ જાનીએ કાબુલથી આવેલા બાળકની અનોખી કહાની વર્ણવી

કેપ્ટન ઉમંગ જાનીએ આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવી છે. તેમણે કહ્યું કે, “આવી હરકત કોઈએ ક્યારેય કરવી ન જોઈએ. લેન્ડિંગ ગિયર એ યાત્રા કરવા માટેનું સુરક્ષિત સ્થાન નથી. ઊંચાઈ પર…

જે જીગાના પિસ્તોલથી અતીક અહેમદ- બાબા સિદ્દીકીની હત્યા થઈ, તે જ પિસ્તોલથી કરાયું દિશા પટણીના ઘરે ફયરિંગ

ઉત્તર પ્રદેશના બરેલીમાં ફિલ્મ અભિનેત્રી દિશા પટણીના ઘરે ગોળીબાર કરનારા શૂટર્સને ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF), હરિયાણા સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) અને દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ સેલ દ્વારા…

EVMમાં હવે ઉમેદવારના રંગીન ફોટા અને મોટા અક્ષરમાં નામ લખાશે; ચૂંટણીપંચની નવી ગાઇડલાઇન

EVM મતપત્રોમાં હવે ઉમેદવારોના કલરિંગ ફોટોગ્રાફ્સ હશે. ઉમેદવારોના નંબર અને ફોન્ટનું કદ પણ મોટું હશે, જેનાથી મતદારો માટે એને વાંચવા અને જોવામાં સરળતા રહેશે. સમાચાર એજન્સી ANI અનુસાર, ચૂંટણીપંચ (ECI)…

PM મોદીએ મધ્યપ્રદેશના ધારથી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરાવ્યો

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે મધ્યપ્રદેશના ધાર ખાતેથી રાષ્ટ્રવ્યાપી અભિયાન “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર”નો શુભારંભ કરાવ્યો હતો તેમજ દેશના નાગરિકોને પ્રેરક સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

મોદી @ 75: એક કાર્યકરથી દેશના સૌથી શક્તિશાળી નેતા સુધી, વડનગરથી દિલ્હી સુધીનો અદ્ભુત પ્રવાસ

આજે, 17 સપ્ટેમ્બર, ભારતના PM નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. આ દિવસે, તેઓ 75 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. તેમની રાજકીય કારકિર્દી અજોડ અને ઉદાહરણીય રહી છે. તેમની સફળતાની ગાથા એવી…

રવિવારે ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો જોવા મળશે, ગ્રહણની અવધિ 4 કલાક 24 મિનિટની રહેશે

દુનિયાના દેશો અને અમુક પ્રદેશોમાં રવિવાર તા. ૨૧ મી સપ્ટેમ્બરે ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અદભુત અવકાશી નજારો જોવા મળશે. ભારતમાં આ ગ્રહણ દેખાશે નહિ. વિશ્વભરમાં રોમાંચકારી ખગોળીય ઘટના નિહાળવા લાખો લોકો ઈન્તજાર…

PM મોદીના 75મા જન્મ દિવસે “સ્વસ્થ નારી , સશક્ત પરિવાર” અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ થશે

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૫ મા જન્મ દિવસ તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ ગુજરાત સહિત સમગ્ર દેશમાં “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનનો પ્રારંભ થશે . જેના અંતર્ગત વિવિધ આરોગ્ય વિષયક કાર્યક્રમોનું આયોજન…

error: Content is protected !!