દિલ્હી: આજે ક્રિસમસના પર્વ પર PM મોદી એ દિલ્હી અને ઉત્તર ભારતના ખ્રિસ્તીઓના વિશાળ મંડળ સાથે ચર્ચમાં પ્રાર્થના કરી
આજે ક્રિસમસના પર્વ પર પીએમ મોદી ચર્ચ પહોંચ્યા હતા. જ્યાં જઇને પીએમ મોદીએ પ્રાર્થના કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે #Christmas2025 ના અવસરે દિલ્હી અને ઉત્તર ભારતના ખ્રિસ્તીઓના વિશાળ મંડળ…