Month: December 2025

વિશ્વના ૬ લાખ વિદ્યાર્થીઓ વચ્ચે ભારતની એકમાત્ર પસંદગી! અમદાવાદની ૧૪ વર્ષની માહી ભટ્ટની ‘AMC સ્કૂલથી નાસા’ સુધીની અદભૂત ઉડાન”

“સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી,ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી.” ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ કવિ ‘બેફામ’ની આ પંક્તિઓ અમદાવાદની ૧૪ વર્ષીય દીકરી માહી ભટ્ટ માટે જાણે અક્ષરસઃ સાચી પડે છે. હાથની…

“મોહનલાલ સાથે કામ કરવું એ એક આશીર્વાદ છે”: બાલાજીના મલયાલમ ડેબ્યૂ પર એકતા કપૂર

૨૦૨૫ એકતા કપૂર માટે એક શાનદાર વર્ષ રહ્યું છે, જે વિવિધ ફોર્મેટ અને ઉદ્યોગોમાં પોતાનો પ્રભાવ વધારી રહી છે. ભારતીય મનોરંજનને આકાર આપવાના ૩૦ વર્ષની ઉજવણી કરતી વખતે, નિર્માતાએ તાજેતરમાં…

ગુજરાતે લેન્ડમાર્ક SpaceTech Round Table નું આયોજન કર્યું: ભારતના Space Economy માટે નવાં જોડાણો સ્થાપિત કર્યા

ભારતના વિકસતા Space Economyમાં અગ્રણી બનવાની રાજ્યની મહત્વાકાંક્ષામાં એક મહત્વપૂર્ણ કદમરૂપે “Gujarat SpaceTech Round Table” નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરના PDEU ના બોર્ડ રૂમમાં યોજાયેલી આ ઇવેન્ટમાં વ્યૂહાત્મક…

વેદાંત પરિવાર દ્વારા વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલની વેવ્સ ઓફ સેરેનીટીની થીમ પર એન્યુઅલ ડેની ઉજવણી કરી

વેદાંત પરિવાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી એન્યુઅલ ડેની ઉજવણી ડિસેમ્બર મહિનામાં કરવામાં આવતી હોય છે અને બાળકોને 1 ચોક્કસ થીમ ઉપર ડાન્સ, નાટક અને સ્પર્ધાઓમાં ભાગ લેવડાવવામાં આવે છે. આ…

ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાના લંડનમાં આયોજિત જન્મદિવસ સમારોહનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે:Video

લંડન: ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાના લંડનમાં આયોજિત જન્મદિવસ સમારોહનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં ભાગેડુ હીરા ઉદ્યોગપતિ લલિત મોદી પોતાને અને વિજય માલ્યાને ‘ભારતના બે સૌથી મોટા ભાગેડુ’ કહી…

સાયન્સ સિટી ખાતે ગુજકોસ્ટ દ્વારા આયોજિત ક્વોન્ટમ વિજ્ઞાન સંચાર પરિષદના દ્વિતીય દિવસે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા ગુજરાત સાયન્સ સિટી ખાતે આયોજિત “પબ્લિક અંડરસ્ટેન્ડિંગ ઓન ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેક્નોલોજી” વિષય પર…

શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાએ ધોળકાથી ‘વિમેન ફોર ટ્રીઝ કેમ્પેઇન’નો શુભારંભ કરાવ્યો

શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ ધોળકાથી ‘વિમેન ફોર ટ્રીઝ કેમ્પેઇન’નો શુભારંભ કરાવ્યો હતો. શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં ૪ મહાનગરપાલિકાના ૪૦ પ્રોજેક્ટ માટે ₹૧૮૫.૯૫ લાખ અને ૬૬…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે બે દિવસીય રાજ્યસ્તરીય ક્રાઈમ કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસનો સેતુ વધુ સુદ્રઢ થાય અને પ્રજાને પોલીસ સાથે જોડાવામાં કોઈ તકલીફ ન રહે તેવા સંગીન વાતાવરણ નિર્માણ માટે રાજ્ય પોલીસ દળના…

વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કૉન્ફરન્સ (VGRC) – કચ્છ અને સૌરાષ્ટ્રના મંચ પરથી અલંગના 40 વર્ષની સિદ્ધિઓનું વિશ્વ સમક્ષ પ્રદર્શન

કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC)ની બીજી આવૃત્તિ જાન્યુઆરી 2026માં રાજકોટ ખાતે યોજાવા જઇ રહી છે, જેમાં ગુજરાત ફરી એકવાર પોતાની દરિયાઈ શક્તિને વિશ્વ સમક્ષ સ્પષ્ટ…

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા હિમાલયન સમર્પણ ધ્યાન દ્વારા મહાત્મા મંદિર ખાતે વિશ્વ ધ્યાન દિવસની ભવ્ય ઉજવણી

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા હિમાલયન સમર્પણ ધ્યાન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે તારીખ 21 ડિસેમ્બરના રોજ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી ગાંધીનગર, મહાત્મા મંદિર ખાતે કરવામાં આવી હતી. કાર્યક્રમમાં રાજ્ય સ્તરીય ધ્યાનનો…

error: Content is protected !!