Month: January 2026

અમદાવાદ શહેરની તમામ શાળાઓમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા પહેલા પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું

બોર્ડ પહેલા પ્રિ-બોર્ડ પરીક્ષાધો-10ના 45 હજારથી વધુ વિદ્યાર્થીઓને લિંક મોકલી હોલ ટિકિટ ડાઉનલોડ કરાવીતિલક કરી મોઢું મીઠું કરાવી પ્રવેશ અપાયોતણાવ-ભય દૂર કરવા પ્રયાસવિદ્યાર્થીઓમાં તણાવ-ભયનો માહોલ દૂર કરવાનો પ્રયાસબોર્ડની પરીક્ષા જેવી…

અમદાવાદના પંચવટી પાસે આવેલી ‘સેન્ટેરિયલ વિસ્ટા’ બિલ્ડિંગના ધાબા પર આયોજિત પાર્ટીમાં હાઈ પ્રોફાઈલ યુવક-યુવતીઓ રાતે નશાની લિજ્જત માણતા ઝડપાયા

અમદાવાદના પંચવટી વિસ્તારમાં આવેલા ‘સેન્ટેરિયલ વિસ્ટા’ના ધાબા પર વાસી ઉત્તરાયણના દિવસે ચાલી રહેલી શરાબ, શબાબ અને હુક્કાની પાર્ટીમાં પોલીસે દરોડો પાડતા દોડધામ મચી હતી. હાઈપ્રોફાઈલ પાર્ટી પર થયેલા દરોડા અંગે…

રાજ્યના TRB જવાનોનું દૈનિક માનદ વેતન રૂ.૩૦૦થી વધારીને હવે રૂ.૪૫૦ આપવા મહત્વપૂર્ણ નિર્ણય

રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.…

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં ઉત્તમ પ્રદર્શન કરનારા એમ.એસ.એમ.ઈ., સહભાગીઓને પુરસ્કારથી સન્માનિત કરાયા

રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજીત બે દિવસીય ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – કચ્છ અને સૌરાષ્ટ્ર’નું આજે સમાપન થયું. આ કોન્ફરન્સ દરમિયાન રૂપિયા ૫.૭૮ લાખ કરોડના રોકાણના ૫૪૯૨ સમજૂતિ કરાર થયા…

ગાંધીનગર મહાત્મા મંદિરમાં મોદી અને મર્ઝ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી, જેમાં વેપાર-રોકાણ મુદ્દે ચર્ચા થઈ

વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલરે આજે અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત કરી હતી. ત્યાર બાદ તેમણે રીવરફ્રન્ટ ખાતે આંતર રાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યાંથી બંને નેતાઓ ગાંધીનગરમાં મહાત્મા મંદિર…

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)નું વર્ષનું પ્રથમ સેટેલાઈટ મિશન ફેલ થયું!

ગુજરાત માટે આજે એક સુવર્ણ અક્ષરે લખવા જેવી ક્ષણ છે. ભારતના અંતરિક્ષ ઈતિહાસમાં પ્રથમ વખત, શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સંપૂર્ણપણે તૈયાર કરવામાં આવેલ ‘સંસ્કારસેટ-1’ સ્ટુડન્ટ સેટેલાઇટ આજે સવારે 10.17 કલાકે શ્રીહરિકોટાથી…

વડાપ્રધાન મોદીએ રીવરફ્રન્ટ પર ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યો, બંને નેતાઓએ પતંગ ચગાવ્યો

મોદી-ફ્રેડરિક મર્ઝ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પહોંચ્યા, CMએ સ્વાગત કર્યુંજર્મન ચાન્સેલર-PM મોદીની સાબરમતી આશ્રમની મુલાકાત બાદ ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભજર્મન ચાન્સેલરને શહેરની વિરાસતને સમજાવી50 દેશોના 135 પતંગબાજો મહોત્સવમાં જોડાયાબંને નેતા વર્લ્ડ…

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદી તથા જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝએ અમદાવાદના સાબરમતી નદીના તટે ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી

વડાપ્રધાનશ્રી અને જર્મનીના ચાન્સેલરશ્રીએ આશ્રમ માં ગાંધીજીના નિવાસસ્થાન હૃદય કુંજની પણ મુલાકાત લઈ રેંટિયો કાતવાની પ્રક્રિયાને નિહાળી હતી. ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન ગાંધીજીના સાદગીપૂર્ણ જીવન, આત્મનિર્ભરતાના સંદેશ તેમજ સત્ય અને…

વડાપ્રધાન મોદીએ હાથમાં ડમરૂ લઈને શૌર્ય યાત્રાનો પ્રારંભ કરાવ્યો, હર હર મહાદેવના નાદથી પ્રભાસ પાટણ ગુંજી ઉઠ્યું

https://youtu.be/cx15IyHnMXE વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે સોમનાથમાં 108 અશ્વો સાથે શંખ સર્કલથી વીર હમીરજી ગોહિલની પ્રતિમા સુધીની શૌર્ય યાત્રાનો વડાપ્રધાન મોદીએ પ્રારંભ કરાવ્યો છે. વડાપ્રધાન મોદીના…

વાવ-થરાદ પંથકમાં જામી ભવ્ય લોક ડાયરાની રમઝટ, સુપરસ્ટાર સોનુ સૂદ બન્યા મહેમાન

ફિલ્મ જગતના સુપરસ્ટાર અને ગરીબોના બેલી ગણાતા સોનુ સૂદ ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સોનુ સૂદને નિહાળવા માટે સમગ્ર પંથકમાંથી હજારોની મેદની ઉમટી પડી હતી. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર…

error: Content is protected !!